શારદાબેન સાર્વજનિક હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ તેમજ ફિઝિયોથેરાપીના સાધનો અને લિપ દાતાઓ દ્વારા અર્પણ કરાઈ
Автор: Live Speed News 24
Загружено: 2025-11-05
Просмотров: 48
Описание:
મહેસાણા
શારદાબેન સાર્વજનિક હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ગાડી તેમજ ફિઝિયોથેરાપી ના સાધનો
અને લિપ ની સુવિધાઓ દાતાઓ દ્વારા અર્પણ કરાઈ
આ સુવિધાઓ મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ તેમજ મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલ ના હસ્તે દર્દીઓ તેમજ હોસ્પિટલ ની સેવામાં ખુલ્લુ મુકાયું હતું
આ પ્રસંગે સાર્વજનિક હોસ્પિટલ ના પટ આંગણામાં દાતાઓ તેમજ ગામના આગેવાનો તાલુકા પંચાયત સદસ્ય વિપુલ પટેલ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી
સાર્વજનિક હોસ્પિટલની સુવિધા ગામના નાગરિકો જેવો એન.આર.આઈ અને ઉદ્યોગપતિ લોકોના સહકારથી અને તેમના દાનથી હોસ્પિટલને મલ્ટીપેશાલિસ્ટ હોસ્પિટલ જેવી સુવિધાઓ ઓછા પૈસામાં પ્રજાની સેવા કરી દુઃખ દૂર કરવાનું કાર્ય જોરણંગ ગામના યુવક મંડળ તેમજ વતન પ્રેમી લોકોના સહયોગથી સેવા કરવામાં આવી રહી છે તે કાર્ય જોઈ ધારાસભ્ય મુકેશ પટેલ તેમજ સાંસદ સભ્ય હરિભાઈ પટેલ જોરણંગ ગામના દાતાઓ અને ગામના નાગરિકોને અભિનંદન આપ્યા હતા
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: