Mandirma Hajri Deje મંદિરમાં હાજરી દેજે | Latest Gujarati Krishna Bhajan | Jayaben Na Bhajan
Автор: Jayaben Rajawadha Na Bhajan
Загружено: 2021-07-04
Просмотров: 8749
Описание:
જય શ્રી કૃષ્ણ 💐🙏
રાગ - જગતમાં ધૂપસળી થાજો
મન તું રાંક થઈ રહેજે, મંદિરમાં હાજરી દેજે (૨)
પ્રભાતે રામને રટજે, ગીતાના પાઠ તું કરજે,
ગુરૂના ધ્યાનમાં રહેજે, મંદિરમાં હાજરી દેજે
સેવા તું સંતની કરજે, પ્રાણી તું પાપથી ડરજે
જગતના ઝાંઝવા જોજે, મંદિરમાં હાજરી દેજે
સેવામાં ધ્યાન તું ધરજે, કથામાં કાન તું દેજે
ગરીબને દાન તું દેજે, મંદિરમાં હાજરી દેજે.
ભલે હોય રંક કે રાણા, ભલે હોય ચતુર કે શાણા
પ્રભુના ભજન વિના પાણા, મંદિરમાં હાજરી દેજે
લખ ચોરયાશી ફે૨ાં ફરી આવ્યો, હીરલો હાથમાં લાવ્યો,
એવી રીતે વાપરી જોજે, મંદિરમાં હાજરી દેજે, મંદિરમાં
ભજન ગમ્યો હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
Like. Comment. Share. Subscribe.
#MandirMaHajriDeje #KrishnaBhajan #Bhajan #JayabenNaBhajan #JayabenRajawadha #Jayaben #krishnaBhajan #Bhajans #GujaratiBhajan #Gujarati #MandirMaHajriDeje #HajriDeje
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: