મલાવ તળાવ-ન્યાયનું પ્રતીક |Malav Lake Dholka
Автор: Kantilal Hemani
Загружено: 2020-06-21
Просмотров: 11612
Описание:
ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લામાં આવેલા ધોળકામાં એક ન્યાયના પ્રતીક સમાન મલાવ તળાવ આવેલું છે. આ તળાવ મેં જોયું આપ પણ જુઓ મારા કેમેરાની આંખે. મીનળદેવી, સિદ્ધરાજ જયસિંહ અને રાજા કુમાર પાળ ની સાથે કલિકાળ હેમચંદ્રાચાર્ય જીને પણ અહીં યાદ કરવામાં આવ્યા છે.
જેની પાસે બધી જ સતા હતી છતાં પણ એક વૃદ્ધ સ્ત્રીની પોતાના મકાન પ્રત્યે ની લાગણીને સમજવાની તૈયારી હતી.. જય જય ગરવી ગુજરાત
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: