શ્રી હરિ ધૂન રમીલાબેન ભાદાણી
Автор: Shree Hari Dhun / શ્રી હરી ધુન
Загружено: 2025-06-30
Просмотров: 546
Описание:
🌿🌸 શ્રી હરિ ધૂન રમીલાબેન ભાદાણી 🌸
_______કીર્તન_____
દેવા તો પડે રે અંતે સૌને નડે
કરેલા કર્મના બદલા દેવા રે પડે
જીવડો લીધો તો એને શ્રવણકુમાર નો
અંધો અને અંધી અને નજરે ચડે
કરેલા કરમ ના બદલા દેવા રે પડે
લેણુ દીધું એને રાજા દશરથ જાણે
પુત્રના વિયોગે એના દેહ રે પડે
કરેલા કરમ ના બદલા દેવા રે પડે
અવધપુરી ના રાજા રામે વાલીને માર્યો
નયના હરણ એલા બંધન લાગતી લડે
કરેલા કરમ ના બદલા દેવા રે પડે
જગતનો નાથ હતો એ કંઈ નવ ચાલ્યું
પ્રાશી ના પીપળેએ નુખોળિયું પડે
કરેલા કર્મના બદલા દેવા રે પડે
લાજ રે લુટાણી એની ભરી રે સભામાં
સર્વે સભા બેઠી છે નિશુ રે જોઈ
કરેલા કરમ ના બદલા દેવા રે પડે
કૌરવ ને માર્યો પછી પાંડવો પસ્તાણા
હિમાલયમાં જઈને એના હાર્ડ રે ગાળે
કરેલા કરમ ના બદલા દેવા રે પડે
વામન રૂપ ધરીને જ્યારે બલીરાજા ને છેતર્યો
વગર વિસારે વાલો પગલા ભરે
કરેલા કરમ ના બદલા દેવા રે પડે
ભૂમિ ને માગવા ભુદર પધાર્યા
પરોળી બનીને એના પહેરા ભરે
કરેલા કરમ ના બદલા દેવા રે પડે
અમૃત કેરી જ્યારે વહેચણી થતી હતી
ચંદ્ર ને સૂર્ય એની સાડીઓ કરે
કરમના બદલા દેવા રે પડે
એના કરેલા કર્મ એના આડા આવે
રાહુ ને જોઈને મોઢા કાળા રે પડે
કરેલા કરમ ના બદલા દેવા રે પડે
દેવા તો પડે રે અંતે સૌને નડે
કરેલા કરમ ના બદલા દેવા રે પડે
🌸🌹 જય સ્વામિનારાયણ 🌹🌸
🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: