સ્વ રચિત 🌹 માં ને આમંત્રણ🌹આ જાઓ માં આ જાઓ🌹 ચોપાઈ(લખેલું છે
Автор: Vaikunth Bhajan Mandal Vadodara
Загружено: 2024-03-31
Просмотров: 103314
Описание:
હો.... પાવાગઢ માં કાલી વિરાજે
શંખલપુર માં બહુચર માડી
માં મારી મા મારી માં જય જય માં (૨)
હો..... અખંડ જ્યોત વાળી ગબ્બર વાળી
ત્રિશુલ લઈને ચોટીલા બેઠી
માં મારી મા મારી મા જય જય માં (૨)
હો.... શેર સવારી કટરા વાળી
ગુણલા ગાઉં ત્રિભુવન ની રાણી
માં મારી માં મારી માં જય જય માં (૨)
માં મારી માં ચોટીલા વાળી માં
માં મારી માં આરાસુર વાળી માં
માં મારી માં પાવાગઢ વાળી માં
માં મારી માં શંખલપુર વાળી માં
માં મારી માં કટરા વાળી માં
માં મારી મા મારી માં જય જય માં
🌹 🌹🌹🌹ભજન 🌹🌹🌹🌹🌹
આ જાઓ માં આ જાઓ. (૨)
મારી અંબે બહુચર આ જાઓ
તમને બોલાવે તારા બાલુડા
આ જાઓ માં જાઓ
કુકડે સવારીમાં બહુચરા આવો
શેર પર સવારી માં અંબે આવો
તમને બોલાવે તારા બાલુડા
આ જાઓ માં જાઓ
ખમકાર કરતા ખોડલ આવે
ચોટીલા વાળી ત્રિશુલ લઈ આવજો
તમને બોલાવે તારા બાલુડા
આ જાઓ માં આ જાઓ
લાલ ચુનરીયા કાલી માં આવો
અખંડ દીવડા વાળી આવો
એવા નવદુર્ગા વેલા આવો માં
આજે આવો માં જાઓ
સખીઓ પોકારે આવો માં
રાહુલભાઈ ના ઘર માં આવો માં
તમને બોલાવે તારા બાલુડા
આ જાઓ માં જાઓ
અંબે બહુચરા આજાઓ
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: