PALITANA તાલુકા ઘણા વર્ષોથી મહિમા માને ફાગણ સુદ તેરસને ઢેબરાં તેરસ પણ કહેવામાં આવે છે દિવસે જૈન લોકો
Автор: Speed News17
Загружено: 2022-03-16
Просмотров: 85
Описание:
પાલીતાણામાં આવેલ ગિરિરાજ પર્વત પર આજે ઢેબરા તેરસ નો મહિમા અનોખો વિશે આ બાબતે ભાવનગર જિલ્લામાં આવેલ પાલીતાણા તાલુકા ઘણા વર્ષોથી આ મહિમા માને આજે ફાગણ સુદ તેરસને ઢેબરાં તેરસ પણ કહેવામાં આવે છે આજના દિવસે જૈન લોકો અહીંના તેમજ બહારગામના અને દેશ વિદેશથી પણ યાત્રા યાત્રા કરવા આવતા હોય છે જેમાં આજરોજ હનુમાન રીતે એક 50થી કે સાત હજાર જેટલું યાત્રિકો પગપાળા યાત્રા કરે છે અને આ આ યાત્રામાં નાના બાળકોથી માંડીને વડીલો તેમજ મોટી ઉંમરના ભાઈઓ બહેનો બધા જ આ યાત્રા કરે આદેશ્વર દાદા ના દાદાના દર્શન કરી આજ પર પાલમાં જય ભક્તિભાવ કરે છે આ ભક્તિભાવ પાલ હોય છે જેમાં અલગ-અલગ ભક્તિ પાલ હોય છે આના માટે આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા સુંદર અને વ્યવસ્થિત આયોજન કરવામાં આવે છે જેમાં ડોક્ટરે મદદ કરી સહાય એમ્બ્યુલન્સ તેમજ સાકર પાણી મીઠું પાણી થાક ઉતારવા માટેની પણ વ્યવસ્થા હોય છે અહીં પેઢી દ્વારા સુંદર અને સારી વ્યવસ્થિત આયોજન કરવામાં આવે છે અને લોકો દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષ અને ઉલ્લાસ સાથે જય આદિનાથ સાથે જય આદિનાથ દાદા દાદા ના નારા સાથે ભવ્ય યાત્રા કરી
રિપોર્ટર પરમાર ભરત પાલીતાણા
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: