વારે વારે સાંભળવાનું મન થાય એવું મસ્ત ભજન એકવાર જરૂર સાંભળજો..... 👌🏻👌🏻👌🏻 નયના બેન ગોસ્વામી ના સ્વરે
Автор: Shivam Bhajan kirtan
Загружено: 2025-05-19
Просмотров: 545821
Описание:
વારે વારે સાંભળવાનું મન થાય એવું મસ્ત ભજન એકવાર જરૂર સાંભળજો..... 👌🏻👌🏻👌🏻 નયના બેન ગોસ્વામી ના સ્વરે
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
👌🏻👌🏻 અમારી ચેનલના અવનવા ભજન કીર્તન સાંભળવા માટે અમારી ચેનલ ને સસ્કાઈબ કરી લેજો 👌🏻👌🏻
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🙏🏻🙏🏻🙏🏻 શબ્દો 🙏🏻🙏🏻🙏🏻
હીરલો જડ્યો રે મને હીરલો જડ્યો
હરી તારા નામનો હીરલો જડ્યો.....
નથી રે સોનાનો વાલા નથી રે ચાંદીનો
નથી એનો ઘાટ કોઈ સોનીએ ઘડ્યો
હરી તારા નામનો હીરલો જડ્યો.....
હીરલો જડ્યો રે મને હીરલો જડ્યો
હરી તારા નામનો હીરલો જડ્યો.....
નથી રે તાંબાનો વાલા નથી રે પીતળ નો
નથી એનો ઘાટ કોઈ કંસારે ઘડ્યો
હરી તારા નામનો હીરલો જડ્યો....હીરલો
નથી રે માટીનો વાલા નથી રે ચૂનાનો
નથી એનો ઘાટ કોઈ કુંભારે ઘડ્યો
હરી તારા નામનો હીરલો જડ્યો.....હીરલો
નથી રે લોઢાનો વાલા નથી રે પતરાનો
નથી એનો ઘાટ કોઈ લુવારે ઘડ્યો
હરી તારા નામનો હીરલો જડ્યો....હીરલો
નથી રે રેતી નો વાલા નથી રે સિમેન્ટ નો
નથી એનો ઘાટ કોઈ કડીએ ઘડ્યો
હરી તારા નામનો હીરલો જડ્યો.....હીરલો
બ્રહ્માએ ઘડીયો ને વિષ્ણુ એ મઢીયો
ત્રિભુવન નાં નાથે એને રડતો મેલ્યો
હરી તારા નામનો હીરલો જડ્યો.....હીરલો
સંતોએ ઓળખ્યો નેં ભક્તોએ પારખ્યો
સાચા સાચાં સત્સંગી ની નજરે ચડ્યો
હરી તારા નામનો હીરલો જડ્યો.....હીરલો
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
#shivam #bhajan #kirtan
#શિવમ #ભજન #કીર્તન
#krishnabhajan
#કૃષ્ણનાભજન
#rambhajan
#રામભજન
#shivbhajan
#શિવભજન
#bhajankirtan
#ભજન #કીર્તન
#gujarati #kirtan
#ગુજરાતીકીર્તન
#bhajan #song
#ભજન #ગીત
#gujarati #song
#ગુજરાતી #ગીત
#krishna #love
#કૃષ્ણ #પ્રેમ
#સત્સંગ #મંડળ #સુરત
#નયનાબેન #ગોસ્વામી
🙏🏻🙏🏻🙏🏻 પૂરો વીડિયો જોવા માટે આભાર 🙏🏻🙏🏻
🙏🏻🙏🏻 ખુબ ખુબ ધન્યવાદ 🙏🏻🙏🏻
🙏🏻🙏🏻🙏🏻હર હર મહાદેવ 🙏🏻🙏🏻🙏🏻
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: