7,ઓક્ટોબર 2021 આસો માસની નવરાત્રી વ્રત,નવદુર્ગા સ્વરૂપ વર્ણન,મુહૂર્ત,સ્થાપના વિધિ || Navratri 2021
Автор: આવો સત્સંગ માઁ
Загружено: 2021-10-06
Просмотров: 141899
Описание:
7,ઓક્ટોબર 2021 આસો માસની નવરાત્રી વ્રત,નવદુર્ગા સ્વરૂપ વર્ણન,મુહૂર્ત,સ્થાપના વિધિ || Navratri 2021
મિત્રો,
youtube ચેનલ "આવો સત્સંગ માઁ "આપ સૌ નુ સ્વાગત છે... આ વિડિઓ માં તારીખ 7, ઓક્ટોબર 2021 થી 14, ઓક્ટોબર 2021 સુધી ચાલતું શારદીય નવરાત્રી આસો માસ ની નવરાત્રી વિશે જાણકારી સાંભળવા મળશે, જાણવા મળશે, આ નવરાત્રી વ્રત વિશે, માતા ની સ્થાપના, જુવારા વાવવા, કુંભ સ્થાપના વિશે, અખંડ જ્યોત, તથા આ નવરાત્રી દરમિયાન ક્યાં નિયમો નુ ખાસ ધ્યાન રાખવું? શુ કરવું? શુ ના કરવું? તે સર્વ માહિતી આપને જાણવા, સમજવા, સાંભળવા મળશે..
જો આપને આ વિડિઓ પસંદ આવે તો..
Like + Share + Subscribe જરૂર કરજો..
ધન્યવાદ 🙏
નવદુર્ગા મહા મંત્ર 108 વાર
• Видео
#આવોસત્સંગમાઁ #નવરાત્રી2021 #નવરાત્રી_સ્થાપનાવિધિ
#navratri_navdurga_pujavidhi
#navratri_muhurt #jvara_vavva
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: