ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

વચન કોઈ હરિજન હીરલા જાણે 🏵️ખબર પડી છે ખરે ટાણે 🌹 સમજવા જેવું Bhajan New kirtan👇

Автор: Rajni Voice Gujarati

Загружено: 2025-12-17

Просмотров: 493

Описание: વચન કોઈ હરિજન હીરલા જાણે 🏵️ખબર પડી છે ખરે ટાણે 🌹 સમજવા જેવું Bhajan New kirtan👇

Other channel link 👇

   / @ભક્તિમાંલીલાલેરછે  

નમસ્તે મિત્રો ! Rajni voice Gujarati( રજની વોઈસ ગુજરાતી) ચેનલ માં આપનું સ્વાગત છે આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏

મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં લખીને કેજો વિડીયો કેવો લાગ્યો છે.બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏

#ચિત્રકૂટમાંબાલાજીકરેરેકિલ્લોલ
#રક્ષાબંધનનાભજન
#ramnavamispecial
#rajnivoicegujarati
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong

હરિજન હીરલા જાણે વચન
કોઈ હરિજન હીરલા જાણે

પારખ વિના નો પડ્યો પાધરમાં

પથ્થરાને પ્રમાણે વચન
કોઈ હરિજન હીરલા જાણે

જમ્યા વિનાની ભૂખ નથી ભાંગતી

ભોજન ભર્યું છે ભર્યે ભાણે
વચન કોઈ હરિજન હીરલા જાણે

ઉગ્યો છતાંય એને થયું છે અંધારું

પોહચી શક્યો નઈ ટાણે
વચન કોઈ હરિજન હીરલા જાણે

દીધો શબદ એને કાને નો લાગ્યો

દીધો શબદ એને રુદિયે નો ઠર્યો

ઠર્યો નથી ઠેકાણે વચન કોઈ
હરિજન હીરલા જાણે

ભવસાગરની ભુલવણીમાં
ફરે ભટકતો

કરેલા કરમ પ્રમાણે
વચન કોઈ હરિજન હીરલા જાણે

ફરી ફરીને જીવ માનવ થાય અવતર્યો

પડશે પાછો ચોરાસીની ખાણે
વચન કોઈ હરિજન હીરલા જાણે

સીધો મારગ મારા સદગુરુ બતાવે

નૂરતે ને સુરતે એને માણો
વચન કોઈ હરિજન હીરલા જાણે

સાચા સંતોને મળ્યો છે હીરલો

ભાવ વાળાને મળ્યો છે હીરલો

ઓળખી લીધો અણસારે
વચન કોઈ હરિજન હીરલા જાણે

દાસી જીવણ સત ભીમ ઘેરે ચરણે

ખબર પડી છે ખરે ટાણે
વચન કોઈ હરિજન હીરલા જાણે

હરિજન હીરલા જાણે
વચન કોઈ હરિજન હીરલા જાણે

પારખ વિના નો પડ્યો પાધરમાં

હરિજન હીરલા જાણે વચન
કોઈ હરિજન હીરલા જાણે

જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏
ધન્યવાદ 🙏

Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
વચન કોઈ હરિજન હીરલા જાણે 🏵️ખબર પડી છે ખરે ટાણે 🌹 સમજવા જેવું Bhajan New kirtan👇

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

હરિના ભજનમાં થાક નથી લાગતો 🏵️આળસ નથી આવતી ખુબ જ સરસ સાંભળવા જેવું 🌺bhajan new kirtan

હરિના ભજનમાં થાક નથી લાગતો 🏵️આળસ નથી આવતી ખુબ જ સરસ સાંભળવા જેવું 🌺bhajan new kirtan

નાયલોન ખમણ ઢોકળા😋| Khaman Dhokala | Recipevideo | Cookingvideo | dayachanduvlog

નાયલોન ખમણ ઢોકળા😋| Khaman Dhokala | Recipevideo | Cookingvideo | dayachanduvlog

રાત્રે 3થી 4 વચ્ચે ઊંઘ ઉડે જાય તો તેને મહાદેવ p Giribapu katha #mahadev #shiv

રાત્રે 3થી 4 વચ્ચે ઊંઘ ઉડે જાય તો તેને મહાદેવ p Giribapu katha #mahadev #shiv

મોટા દેવ છે મા ને બાપ || mota dev chhe maa ane bap || by #gujaratisatsang & vidyaben danidhariya

મોટા દેવ છે મા ને બાપ || mota dev chhe maa ane bap || by #gujaratisatsang & vidyaben danidhariya

મોબાઈલ નુ ભજન પણ આવી ગયું બોલો 😄😄😄

મોબાઈલ નુ ભજન પણ આવી ગયું બોલો 😄😄😄

Full Movie- આજકાલ ની સ્ત્રીઓ ને શું થયું છે?|Family Drama||Gujarati Natak||@VTofficial1613

Full Movie- આજકાલ ની સ્ત્રીઓ ને શું થયું છે?|Family Drama||Gujarati Natak||@VTofficial1613

રજાના પ્લાનની જાણ થતાં જ સાસુએ રમત બદલી નાખી! || heart touching story || motivational stories

રજાના પ્લાનની જાણ થતાં જ સાસુએ રમત બદલી નાખી! || heart touching story || motivational stories

દીકરા વહુ નું ફટાણું 😂ચોખા કરતા કણકી મોટી હા..હા... Comedy 🤣 wedding song lagan geet Fatana 👇

દીકરા વહુ નું ફટાણું 😂ચોખા કરતા કણકી મોટી હા..હા... Comedy 🤣 wedding song lagan geet Fatana 👇

ભારતની ભુમી મહાન છે | બાર જ્યોતિર્લિંગ

ભારતની ભુમી મહાન છે | બાર જ્યોતિર્લિંગ

પતિ સાથે ભોજન કરવાથી શું થાય છે? | Gujarati Varta | vastu tips |

પતિ સાથે ભોજન કરવાથી શું થાય છે? | Gujarati Varta | vastu tips |

સ્વામિનારાયણ સંપ્રદાય નો સુપ્રસિદ્ધ આંબો - સાંભળતા જ આનંદ થાય | Gujarati Bhajan 2025

સ્વામિનારાયણ સંપ્રદાય નો સુપ્રસિદ્ધ આંબો - સાંભળતા જ આનંદ થાય | Gujarati Bhajan 2025

દિકરી નું દુઃખ | કાળજું કંપાવી દે એવી વાત | Anopsinh Vaghela | New Dayro | Alakh Video

દિકરી નું દુઃખ | કાળજું કંપાવી દે એવી વાત | Anopsinh Vaghela | New Dayro | Alakh Video

આ જીવન તો અનમોલ છે || તું રામને ભજી લે તું શ્યામને ભજી લે || સમજવા જેવું 👌 bhajan 👇 Krishna bhajan

આ જીવન તો અનમોલ છે || તું રામને ભજી લે તું શ્યામને ભજી લે || સમજવા જેવું 👌 bhajan 👇 Krishna bhajan

જમાઈ ની આરતી નું ફટાણુ 🏵️જમાઈ ને રેતી ને કાંકરી થી વધાઈવા રે રમુજી ફટાણું Comedy 🤣wedding song 👇

જમાઈ ની આરતી નું ફટાણુ 🏵️જમાઈ ને રેતી ને કાંકરી થી વધાઈવા રે રમુજી ફટાણું Comedy 🤣wedding song 👇

આ ચાર પ્રકારના માણશો લોહીના સંબંધ ને પણ દગો આપે છે ।।Life Lesson story।।Lok varta Gujarati

આ ચાર પ્રકારના માણશો લોહીના સંબંધ ને પણ દગો આપે છે ।।Life Lesson story।।Lok varta Gujarati

સમયની રાહ જોવો તો એવું જ થાય | Full Film | ગુજરાતી  ફિલ્મ | HD Gujarati Movie | LAKSHITA FILMS

સમયની રાહ જોવો તો એવું જ થાય | Full Film | ગુજરાતી ફિલ્મ | HD Gujarati Movie | LAKSHITA FILMS

ભજન લખેલું છે 🙏 મારા ગાડામાં બેઠા ભગવાન કે ગાડું મારું આવે છે #newGujaratikirtan #bhajankirtan |

ભજન લખેલું છે 🙏 મારા ગાડામાં બેઠા ભગવાન કે ગાડું મારું આવે છે #newGujaratikirtan #bhajankirtan |

છોકરી છોકરાનું જોરદાર👌ફટાણું 😂સાંભળીને હસી હસીને 🤣 પેટમાં દુખી આવશે Fatana Comedy wedding song lagan

છોકરી છોકરાનું જોરદાર👌ફટાણું 😂સાંભળીને હસી હસીને 🤣 પેટમાં દુખી આવશે Fatana Comedy wedding song lagan

એક પછી એક પાંચ સુંદર ભજન | રેણુકા પટેલ | Best NonStop Bhajan | Dhun Mandal Bhajan 2025

એક પછી એક પાંચ સુંદર ભજન | રેણુકા પટેલ | Best NonStop Bhajan | Dhun Mandal Bhajan 2025

આ સંસારમાં સૌથી મોટો પાપી કોણ છે? સ્ત્રી કે પુરુષ! | Gujarati Varta | vastu tips |

આ સંસારમાં સૌથી મોટો પાપી કોણ છે? સ્ત્રી કે પુરુષ! | Gujarati Varta | vastu tips |

© 2025 ycliper. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]