પોઝીટીવ વિચાર (૨૨) સાચી પસંદગી
Автор: ASHWIN MEHTA
Загружено: 2025-12-11
Просмотров: 43
Описание:
અશ્વિન મહેતા યુ ટ્યુબ ચેનલ - જાણો અને જણાવો શ્રેણી
પોઝીટીવ વિચાર (૨૨) સાચી પસંદગી
માનવ જીવનમાં અનેક પસંદગી કરવી પડે છે
દરેકે જીવનમા દર રોજ પસંદગી કરવી પડે છે
સાચી પસંદગીના નિર્ણય લેવા મોટી વ્યથા છે
આજ ની પસંદગી ભવિષ્ય પણ બદલી શકે છે
બુદ્ધિશાળી પસંદગી પણ સંજોગે બદલાય છે
આદર્શ પસંદગીનો આધાર તેનો હેતુ હોય છે
સંસારની પસંદગી કરવી કે ચારિત્રની પસંદગી
ધર્મ-સંસ્કૃતિ પસંદ કરવી કે અધર્મની પસંદગી
દેશ માાટે સેવા બલિદાન કે કેરિયરની પસંદગી
શાકભાજી કે પહેરવેશ પસંદગીમાં જો ભૂલ થાય
તો આવી ભૂલોથી કોઈ મોટી નુકશાની ના થાય
પત્ની કોલેજ કેરીયરની જો ખોટી પસંદગી થાય
તો તમારા જીવનનો આખો પ્રવાહ બદલાઈ જાય
પાપ પુણ્ય ધર્મ અધર્મની પસંદગી વિચારીને થાય
અશ્વિન કહે સાચી ખોટી પસંદગી વિચારીને થાય
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: