શ્રી અંબિકેશ્વર મહાદેવ મંદિર માં હિરેન પટેલ દ્વારા 108 દિવા ની આરતી Sawar Sanj News
Автор: Sawar Sanj News
Загружено: 2025-08-04
Просмотров: 306
Описание:
Sawar Sanj News Gujarati | Gujarati news | ગુજરાતી સમાચાર | Gujaratinewslive | Newslive | Livenews | Gujarat | Gujarati news live | સવાર સાંજ ગુજરાતી | સવાર સાંજ ન્યુઝ | Weekly news | Weekly News Paper
સનાતન ધર્મ મહાન છે. અને એમાં કોઈ મત નથી કે અવાર નવાર ભગવાન નો આશીર્વાદ એમને માનવા વાળા ને મળતોજ રહે છે. ગોમતીપુર વિસ્તાર ના પોલીસે સ્ટેશન ના અંદર ભગવાન ભોલેનાથ અને માતા રાની અંબે માતા ની મંદિર છે. ત્યાં છેલ્લા દાયકા થી મિતેશકુમાર હરિનારાયણ મિશ્રા જે શ્રી અંબિકેશ્વર મહાદેવ મંદિર માં સાવન ના છેલ્લા સોમવારે આયોજન રાખે છે. ગોમતીપુર પોલીસ સ્ટેશન અંદર જ આ શ્રી અંબિકેશ્વર મહાદેવ મંદિર છે. ત્યાં હિરેન પટેલ દ્વારા 108 દિવા ની આરતી કરવા માં આવી. અહીંયા છેલ્લા 3 વર્ષ આરતી કરી રહ્યા છે અને આ આરતી જોઈને બધા ભક્ત જનો ભાવ વિભોર થઇ જાય છે અને ભક્તિ માં જુમી ઉઠે છે હિરેન પટેલ આમ છેલ્લા 10 વર્ષ આરતી અલગ - અલગ જગ્યા એ કરી રહ્યા છે. અને તેમનો ઇતિહાસ પણ જૂનો અને જાણીતો છે તેમના પિતા મુકેશભાઈ પટેલ દ્વારા પણ દરિયાપુર ના કુંવાવાળી બહુચર માતાજી ના મંદિર માં 45 વર્ષ થી આરતી ઉતારતા હતા અને એજ પ્રથા અને પૂજા પ્રાર્થના મુજબ હિરેન પટેલ એમના પિતા ની પૂજા ની વિરાસત બચાવી રાખી છે.
જયારે પૂજા માં હિરેન પટેલ ૧૦૮ દિવા ના સાથે આરતી કરે છે ત્યારે દિવ્યતા નો વિશ્વાસ થઇ આવે છે. કેમ ૧૮૦ દિવા ની આરતી માં જે જ્યોત છે તેની ગરમી અને લગાતાર પૂજા આરતી ચાલુ રહે છે. અને તે વસ્તુ ભગવાન ની કૃપા વગર સંભવ નથી. એજ વસ્તુ બધા ભક્તો ભાવ વિભોર થઇ ને જોવે છે અને આરતી નો લાભ લે છે. આવીજ રીતના સનાતન ધર્મ નો વિકાસ થાય અને લોકો ભગવાન ની ભક્તિ જોડે જોડાય એજ બહુ મોટો પ્રસાદ છે.
All Rights Reserved,
©સવાર સાંજ ન્યુઝ ગુજરાતી 2023.
For any information or complain please contact us at
Mail : [email protected]
Follow us on
FACEBOOK : / sawarsanjnews
INSTAGRAM : / sawarsanjnews
Sawar Sanj News is an online news platform that provides comprehensive coverage of current affairs in the Indian Subcontinent. The platform covers topics related to politics, Crime, Entertainment, Sports, Business, and Technology. It is one of the fastest-growing news networks in India.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: