લાલો ભક્તોના રુદીયે વસનારો | સુહાનીબેન | ગુજરાતી ભજન એકદમ નવું | gujarati bhajan |
Автор: Satsangi Bhajan Mandal
Загружено: 2025-11-24
Просмотров: 6768
Описание:
Laalo Bhakto Na Rudiye Vasnaro-Gujarati Bhajan by Satsangi Mandal (SM)-Ahmedabad
:
સત્સંગી મંડળ (અમદાવાદ)
Website : https://sites.google.com/view/smbhaja...
Instagram : www.instagram.com/satsangimandal
/ @satsangibhajanmandal
લાલો ભક્તોના રુદીયે વસનારો | સુહાનીબેન | ગુજરાતી ભજન એકદમ નવું | gujarati bhajan |#laalo,#bhajan2025
◆◆◆◆◆ભજન◆◆◆◆◆◆◆◆◆◆
કોઈ કહે છે લાલો મુજને કોઈ કહે છે કાન
ભક્તો ના રુદીયે વસનારો કામણગારો કાન
અણુ અણુ માં એ વસનારો પાલનહારો શ્યામ
ભક્તો તો દર્શન કાજે શોધે ધામે ધામ
કોઈ ગોતે ડાકોર માં ને કોઈ દ્વારિકા માં જાય
ભક્તો ના રુદીયે વસનારો કામણગારો કાન
કોઈ ગોતે આકાશ માં ને કોઈ ધરતી પર
વાલો મારો બેઠો છે રે પાતાળ માં રે જઈ
કોઇ કહે માધવરાય ને કોઈ કહે મોહન
ભક્તો ના રુદીયે વસે વાલો રે મોહન...કોઈ કહે છે લાલો..
કોઈ કહે કથા માં લાલો કોઈ કહે કીર્તન માં
વાલો મારો બેઠો છે રે ભાગવત ગીતામાં... કોઈ કહે છે..
કોઈ કહે કાનુડો લાલ ને કોઈ કહે નંદલાલ
ગોપીઓ ના રુદીયે વસે વાલો મારો શ્યામ..કોઈ કહે છે..
દુનિયા નો રખવાળો કાન રાખે સૌની લાજ
ભક્તો ના રુદીયે વસનારો કામણગારો કાન..કોઈ કહે છે..
●●●●●●●●
સત્સંગી મંડળ ચેનલ માં આપનું સ્વાગત છે
✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤
આ સત્સંગી મંડળ યુટ્યુબ ચેનલ છે જેમાં તમને જ્ઞાનના સ્તોત્રો અને દેવી-દેવતાઓના ભજનો તથા કથા,સત્સંગ ની વાર્તા ઓ સાંભળવા મળશે.
જો તમને અમારા વિડિઓ ગમે તો વિડિઓ ને સંપૂર્ણ જુઓ લાઈક કરો જેથી અમે તમારા માટે વધુ સારા ભજનો લાવી શકીએ અને અમારા ઉત્સાહ ને જાળવી રાખી શકીએ
Note - સત્સંગી મંડળ યુટ્યુબ ચેનલ પર વિડિયો અપલોડ કરેલો, પરવાનગી વિના અન્ય કોઈપણ ચેનલ પર અપલોડ કરી શકાશે નહીં
જો કોઈ પરવાનગી વગર અપલોડ કરશે તો કોપીરાઇટ ગુનો તથા સ્ટ્રાઈક આવી શકે છે
🙏સૌ ભક્તો ને સત્સંગી મંડળ ના જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી , રાધે રાધે
LIKE & COMMENT & SUBSCRIBE
__________________________________________
@satsangibhajanmandal
#satsangibhajanmandal
#સત્સંગીભજનમંડળ
#SatsangiMandal
#dwarikanonathmarorajarnachhod
#dwarikanonathmaro
#દ્વારકાનાથ
#દ્વારિકાનોનાથ
#લાલો
#લાલોરેલાલો
#laalo
#lalo
#laalomaro
#bankebihari
#સત્સંગીમંડળ
#હરિભજન
#haribhajan
#kriahnabhajan
#kirtan
#gujaratikirtan
#rambhajan
#ભજનમંડળ
#bhajansong
#bhajans
#bhajanmandal
#bhajan
#કીર્તન
#GujaratiKirtan
#SatsangKirtan
#સત્સંગ
#ગુજરાતીકીર્તન
#ભક્તિસંગીત
✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: