Police Commissioner, Surat. Shri Anupam Singh Gehlot sir | Hi-Tech Prosthetic Limbs Camp - Surat
Автор: Gokuldham Nar
Загружено: 2025-07-17
Просмотров: 1354
Описание:
Police Commissioner, Surat. Shri Anupam Singh Gehlot sir | 🌟પ્રેમભરી અપીલ…🌟
🔸 “સુરત આપે સહારો, દિવ્યાંગોને મળે આરો!”
🦿🦾 નિઃશુલ્ક કૃત્રિમ હાથ-પગ વિતરણ કેમ્પ 🦾🦿
જો આપની આસપાસ કોઈ એવા વ્યક્તિ છે કે જેમણે અકસ્માત કે બીમારીના કારણે હાથ કે પગ ગુમાવ્યા હોય, તો કૃપા કરીને આ મહત્વપૂર્ણ માહિતી તેમને સુધી પહોંચાડો.
📍સ્થળ: શ્રી સ્વામિનારાયણ મિશન
📅 તારીખ: 26 તથા 27 જુલાઈ 2025 (શનિવાર અને રવિવાર)
🕘 સમય: સવારે 9:00 થી સાંજે 5:00
ફ્રી કેમ્પમાં મળશે:
🦿 હાઈટેક કૃત્રિમ પગ
🦾 હાઈટેક કૃત્રિમ હાથ
📞 રજીસ્ટ્રેશન માટે સંપર્ક:
98750 13038
📍 Google Location
https://maps.app.goo.gl/a2sDm2P52ejgN...
Join this channel to get access to perks:
/ @gokuldhamnar
#GokuldhamNar #Mahotsav #SocialService
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: