મહેનત કરતા રહો, સમય તમારું મૂલ્ય બતાવશે! | Gujarati Motivation | Life Struggle Reel
Автор: Aajni Hakikat
Загружено: 2025-10-16
Просмотров: 3837
Описание:
મહેનત કરતા રહો, સમય તમારું મૂલ્ય બતાવશે! | Gujarati Motivation | Life Struggle Reel
જ્યારે એક ગાડી બાંધાતી હોય છે ને, ત્યારે કોઈને સારી લાગતી નથી,
પણ જ્યારે એજ ગાડી તૈયાર થઈ જાય છે, ત્યારે બધાને ગમે છે 🚗
એજ રીતે એક મકાન બાંધાતું હોય છે ત્યારે પણ કોઈને સારું લાગતું નથી,
પણ પૂરું બને પછી બધાને સુંદર લાગે છે 🏠
અને માનવ જીવનમાં પણ એજ સત્ય છે —
જ્યારે માણસ સંઘર્ષમાં હોય છે ત્યારે કોઈને ગમતો નથી,
પણ જ્યારે એજ માણસ કંઈક બની જાય છે,
ત્યારે બધાએ એની જેમ બનવાની ઇચ્છા રાખે છે 💪
એટલે કોઈ કહે કે “તું કઈ કરી શકતો નથી,”
તો હસીને ખાલી એટલું કહી દેજો —
“મારો સમય બતાવશે.” 🤔✅
Gujarati motivation, Gujarati life story, Gujarati inspirational video, Gujarati struggle story, life motivation in Gujarati, Gujarati short video, success story Gujarati, time will show motivation, Gujarati motivational reel, Gujarati hard work quote, Gujarati life lesson, Gujarati youtubeshorts, Gujarati best motivation
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: