કોળિયાક નિષ્કલંક મહાદેવ ખાતે બે વર્ષ બાદ ભાદરવી અમાસનો મેળો યોજાશે
Автор: Ghogha News
Загружено: 2022-08-25
Просмотров: 1289
Описание: દર વર્ષે ભાવનગર શહેર જિલ્લા સહિત રાજ્ય અને દેશભરમાંથી લાખો ભાવિકો ભાદરવી અમાસના દિવસે કોળીયાક ખાતેના નિષ્કલંક મહાદેવના દરિયે મેળામાં આવે છે અને પવિત્ર સ્નાન કરી પાપમુક્ત બને છે આ વખતે પણ બે વર્ષ બાદ તંત્ર દ્વારા મંજૂરી અપાતા ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કોળીયાકના મેળામાં આ વર્ષે દોઢથી બે લાખ ભાવિકો ઉપસ્થિત રહેવાની તંત્ર દ્વારા આશા વ્યક્ત કરાય છે અને તે પ્રમાણે વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા પણ મેળામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્ત જાળવવામાં આવશે. અને નિયત કરેલા સમય બાદજ ભાવિકોને દરિયામાં સ્નાન કરવા જવા દેવામાં આવશે. વાહનો માટે ગુંદી નજીક પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવશે અમાસના દિવસે તંત્રની મંજૂરી સિવાયના એક પણ વાહનને નિષ્કલંકના દરિયા સુધી જવાની છૂટ આવશે નહીં.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: