Thank You ! કૃતઘ્નતા કે કૃતજ્ઞતા? દસ કોઢિયાની વાત આપણા સંદર્ભમાં
Автор: Anil Severin
Загружено: 2022-10-04
Просмотров: 229
Описание:
ઈસુ દસ કોઢિયાને અખંડ સ્વાસ્થ્ય બક્ષે છે. સાજા થયેલા દસ યહૂદી કોઢિયાઓ સાજા થતાં સમાજમાં પાછા ખોવાઈ જાય છે જ્યારે એક શમરૂની પાછો પ્રભુ પાસે આવીને આભાર માને છે. બે બાબતો આપણને વિચારમાં મૂકી દે છેઃ
એક, આપણે કયા વર્ગમાં આવીએ - સમાજમાં ખોવાઈ ગયેલ એ નવ કે ઇસુનો આભાર માનવા પાછા ફરેલ શમરૂનીના વર્ગમાં? આપણે નવની જેમ કૃતઘ્ન કે એકની જેવા કૃતજ્ઞ છીએ?
બીજું, આપણે નવી પેઢીમાં, આપણા બાળકોમાં કૃતજ્ઞતાના સંસ્કારનું સિંચન કરીએ છીએ ખરા? સતત દોડતા રહેતા ટોળાંમાંથી બહાર નીકળીને લોકોનો, ઈશ્વરનો, કુદરતનો આભાર માનવાનું તેઓને શીખવીએ છીએ ખરા? પ્રાર્થના કરીએ:
હે પ્રભુ,
તમે અમને અઢળક આપ્યું છે,
એક વધારે વસ્તુ આપવાની કૃપા કરો -
કૃતજ્ઞતા ભરેલું હૃદય આપો.
લૂક 17:11-19
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: