Скачать
સંત શ્રી શ્યામબાપુ ના આશીર્વચન 🙌🏼વિષય : "હું, આત્મા અને ઉત્પત્તિ" - Part:-83
Автор: Divyakshar News
Загружено: 2022-10-31
Просмотров: 121
Описание:
સંત શ્રી શ્યામબાપુ ના આશીર્વચન 🙌🏼
વિષય : "હું, આત્મા અને ઉત્પત્તિ"
પ્રકરણ : હું કોણ છું? (તેમાં વિભાગ 'હું કોણ છું,' નો સારાંશ”)
Part 83
"સંસાર પ્રત્યે આસક્તિ નો અતિરેક
જન્મોના ચક્કર ચલાવે છે."
આખી જિંદગી ભક્તિ કર્યા પછી, સત્સંગ કર્યા પછી, જ્યારે ઘડપણ આવે છે ત્યારે સમજ આવે છે કે, સંસાર પ્રત્યે આસક્તિ તો હજુ છે જ.
અને આવી સમજ પણ ક્યારેક કોઈકને જ આવે છે, દરેકને તો એવી સમજ પણ નથી હોતી.
બધા તો ભ્રમમાં જ જિંદગી પસાર કરે છે, અને ભ્રમમાં જ જિંદગીનો અંત આવી જાય છે.
જિંદગીભર દબાવેલી સાંસારિક વૃત્તિઓ, અતૃપ્ત ઝંખનાઓ ઘડપણમાં વધારે જોર પકડે છે.
See Video fore more…
Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: