પાણીમાંથી પૈસા પેદા કરે એ ગુજરાતી ! | MITTAL PATEL |
Автор: Mittal Patel
Загружено: 2024-12-20
Просмотров: 8456
Описание:
નિષ્ફળતા અનેક મળી છતાં જીંદગીથી હાર્યા નહીં, થાક્યા નહીં એવા દાણીબેન અને રમણભાઈની કહાની...VSSM અને KRSF સાથે મળીને પોતાનો ધંધો કરવાની, ધંધો વધારવાની ખેવના હોય તેવા પરિવારોને મદદ કરે. અત્યાર સુધી 9500થી વધુ પરિવારોને અમે બેઠા કર્યા..
આવા કાર્યમાં મદદ માટે 9099936013 પર 11 થી 6 માં સંપર્ક કરવા વિનંતી..
#mittalpatel #gujarat #vssm #inspirational #womenempowerment
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: