ગર્ભ રાખવા નો બેસ્ટ સમય | ગર્ભ રાખવા સમાગમનો યોગ્ય સમય કયો? માસિક આવ્યા પછી કેટલા દિવસે કરાય
Автор: સમસ્યા સમાધાન
Загружено: 2023-03-23
Просмотров: 31052
Описание:
ગર્ભ રાખવા નો બેસ્ટ સમય | ગર્ભ રાખવા સમાગમનો યોગ્ય સમય કયો? માસિક આવ્યા પછી કેટલા દિવસે કરાય #માસિક
પ્રેગ્નેન્સી ઈચ્છો છો? તો આ છે સેક્સ કરવાનો બેસ્ટ ટાઈમ
કયા દિવસે સમાગમ કરવાથી ગર્ભધારણ કરી શકાય ?
Conceive period days : આ દિવસોમાં સબંધ બાંધવાથી થઈ શકો છો તમે પ્રેગ્નેન્ટ, જાણો શું કહે છે ડોક્ટર?
પીરિયડ્સના દિવસોમાં ગર્ભધારણ (conceive) કરવાની શક્યતા ન બરાબર હોવાનું માનવામાં આવે છે. પરંતુ આ વાત સંપૂર્ણ સાચી નથી. તમે પીરિયડ્સ (Periods) ના દિવસોમાં પણ પ્રેગ્નન્ટ (Pregnant) થઈ શકો છો. અહીં તમારે સમજી લેવું જોઈએ કે ઓવ્યુલેશન (ovulation) સિવાય, બાકીના દિવસોમાં ગર્ભાવસ્થાની સંભાવના ચોક્કસપણે ઓછી છે પરંતુ શૂન્ય હોતી નથી.
માસિક સ્રાવની શરૂઆતના એક કે બે દિવસ સુધી સ્ત્રીની ગર્ભવતી થવાની શક્યતાઓ નહિવત્ હોય છે. જેમ જેમ પીરિયડના દિવસો પસાર થાય છે તેમ તેમ માસિક ધર્મ દરમિયાન સેક્સ કરવાથી પ્રેગ્નન્સીની શક્યતા વધી જાય છે. માસિક સ્રાવની શરૂઆત પછી 13 દિવસ સુધી સ્ત્રીને ગર્ભવતી થવાની સંભાવના 9 ટકા હોય છે. આ શક્યતા ઓછી છે પરંતુ એવું બની શકે છે કે સ્ત્રી તેના માસિક દરમિયાન સેક્સ કરવાથી ગર્ભવતી થઈ જાય.
ઓવ્યુલેશનનો સમય ગર્ભ ધારણ કરવાનો શ્રેષ્ઠ સમય છે. જો તમે ભૂલથી ઓવ્યુલેશન દરમિયાન થયેલા રક્તસ્રાવને પીરિયડ્સ સમજી લો છો અને આ સમય દરમિયાન અસુરક્ષિત સેક્સ કરો, તો તમારા ગર્ભવતી થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે.
સામાન્ય રીતે સ્ત્રીઓનું ઓવ્યુલેશન ચક્ર 28, 29 કે 30 દિવસનું હોય છે. આનો અર્થ એ છે કે જો તમે તમારા માસિકચક્રના સમયગાળા દરમિયાન સેક્સ કરો તો ઘણા દિવસો સુધી ઓવ્યુલેટ થવાની સંભાવના નથી
ગર્ભ રાખવા માટે દવા,
ગર્ભ રાખવા માટે દવા નું નામ,
ગર્ભ ધારણ કરવાનો યોગ્ય સમય,
માસિક આવ્યા પછી કેટલા દિવસે કરાય,
પ્રેગનેન્સી રાખવા માટે ની માહિતી,
મહિના રાખવાની રીત,
પ્રેગનેટ થવા ની રીત બતાવો,
છોકરો પેદા કરવાની રીત,
garbh rakhva no best samay batao,
garbh rakhva no best samay kya hai,
garbh rakhva no best samay ka,
garbh rakhva no best samay na,
garbh rakhva no best samay ka mahatva,
garbh rahu naye,
"Keyword"
"ગર્ભ રાખવા માટે દવા"
"ગર્ભ રાખવા માટે દવા નું નામ"
"ગર્ભ ધારણ કરવાનો યોગ્ય સમય"
"માસિક આવ્યા પછી કેટલા દિવસે કરાય"
"પ્રેગનેન્સી રાખવા માટે ની માહિતી"
"મહિના રાખવાની રીત"
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: