ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

હંમેશા ગણેશજીની પહેલી પૂજા કેમ થાય છે?

BhaktiSandesh

Bhakti

SandeshBhakti

JaishreeKrishna

JaishreeRaam

JaiMataji

MatajiBhakti

MatajiAarti

Temple

Mandir

Bholenath

Mahadev

HarHarMahadev

LiveBhakti

BhakliLive

Somath

Dwarka

Junagadh

Girnar

bhakti

bhakti song

bhakti gana

bhakti sagar

bhakti story

bhakti video

bhakti katha

bhakti kahani

bhakti stories

bhakti kahaniya

shiva bhakti songs

bhakti kunj

bhakti dham

bhakti dhaam

bhajan bhakti

bhakti bhajan

new bhakti song

krishna bhakti

Автор: Bhakti Sandesh

Загружено: 2022-08-07

Просмотров: 219

Описание: એવું માનવામાં આવે છે કે એક વખત દેવતાઓમાં વિવાદ થઈ રહ્યો હતો કે પૃથ્વી પર કોની સૌથી પહેલા પૂજા કરવામાં આવશે, અને આ વિવાદ વધતાં નારદજીએ તેમને સૂચન કર્યું કે તમે શિવજી પાસે આનો જવાબ માંગો. બધા જ દેવતાઓ ભેગા થઈ શિવજી પાસે જાય છે અને આ સવાલ કરે છે. શિવજી એક ઉપાય સૂચવે છે કે જે આ પૃથ્વીની પ્રદક્ષિણા સૌથી પહેલા કરશે તે પૃથ્વી પર પહેલા પૂજાવાને યોગ્ય ગણાશે જેથી બધા જ દેવતાઓ પોતાનું વાહન લઈને પૃથ્વીનું પરિભ્રમણ કરવા નીકળી પડે છે પણ ગણેશજીનું વાહન ઉંદર છે જેથી પરિભ્રમણ તો કેવ રીતે? પણ ગણેશજી ચતુર છે તેમણે માતા-પિતાને એક આસન બેસાડ્યા અને 7 વખત તેમની પ્રદક્ષિણા કરી. અને જ્યારે બધા દેવતા પરિબ્રહ્મણ કરીને આવ્યા ત્યારે ગણેશજીને ત્યાં ઉભેલા જોયા... અને આમ માતા-પિતાને પોતાનું બ્રહ્માંડ માનવા સૌથી પહેલા તેમની પ્રદક્ષિણા કરવાથી પૃથ્વી પર ગણેશજીની પૂજા સૌથી પહેલા કરવામાં આવે છે.

ભક્તિ સંદેશમાં તમારું સ્વાગત છે. સંદેશ ડિજિટલની આ યૂટ્યુબ ચેનલમાં તમને અનુભવાશે ભક્તિનો ગેરુઓ રંગ અને મળશે આધ્યાત્મિકતાના ઊંડા સમુદ્રમાંથી મળતાં જ્ઞાનના અમૂલ્ય મોતી.
આ ચેનલના વિવિધ પ્લેલિસ્ટમાં તમે જાણી અને માણી શકતો જ્યોતિષશાસ્ત્ર, ધાર્મિક પર્વની રસપ્રદ માહિતી.
તમારા મોબાઈલ ફોનના માધ્યમથી કરી શકશો આસ્થાના કેન્દ્રબિંદુ જેવા દેવસ્થાનોની ઘરે બેઠાં યાત્રા.
વિવિધ તિથિ અને દિન વિશેષનું માહત્મ્ય, ઇશ્વરના વિવિધ અવતારો અને સ્વરૂપોની કથા-વાર્તા તથા તેમની પૂજા-અર્ચનાની માહિતી અને બીજું ઘણું બધું...
આવો ભક્તિના રંગે રંગાઈ જાવ ભક્તિ સંદેશ સાથે..
#lordganesha #ganpati #shravanmas #shravan #mahadev #shiv #harharmahadev #mahakal #shiva #bholenath
#BhaktiSandesh #Bhaktikatha #MandirDarshan #Bhakti #SandeshBhakti #JaishreeKrishna #JaishreeRaam #JaiMataji #MatajiBhakti #MatajiAarti #Temple #Mandir #Bholenath #Mahadev #HarHarMahadev #LiveBhakti #BhaktiLive #Somnath #Dwarka #Junagadh #Girnar #Gujarat

Sandesh is one of the largest media groups in Gujarat, with sharp & credible journalism catering to Gujarati readers for the last 99 years. Started as a newspaper, Sandesh has made a special place in the hearts of Gujarati speaking readers for generations. We are committed to empowering 65 million Gujaratis by providing informed choices through our news and analytical content on current affairs. We have registered a strong presence on legacy mediums like Print &Television and now on ever-evolving Digital Platforms to disseminate news to our audience.
Subscribe to Sandesh News YouTube Channel to Watch Live News TV from anywhere, anytime.

Visit us on:
Website - https://sandesh.com/

Follow us on
Facebook: https://www.facebook.com/sandeshnewspaper/
Twitter: https://twitter.com/sandeshnews
Instagram: https://instagram.com/sandeshnews
Sharechat: https://sharechat.com/sandeshnews
Telegram: https://t.me/SandeshNewsOfficial
Kooapp: https://www.kooapp.com/profile/sandeshnews

Download Sandesh News on
Play Store: https://bit.ly/3nAuo6n
App Store: https://goo.gl/Q9kUSq

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
હંમેશા ગણેશજીની પહેલી પૂજા કેમ થાય છે?

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

© 2025 ycliper. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]