મહેસાણામાં પાટણવાડા ગૃજર સુથાર સમાજ દ્વારા વિદ્યાર્થિ સન્માન સમારોહનું આયોજન
Автор: JANWANI DEEGITAL
Загружено: 2025-09-25
Просмотров: 328
Описание:
મહેસાણા ખાતે પાટણવાડા ગૃજર સુથાર સમાજ દ્વારા તા. 21 સપ્ટેમ્બર, રવિવારે સવારે 8 વાગ્યે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે. ધોરણ 10, 12 અને ઉચ્ચ અભ્યાસમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને ચાંદીના ચંદલા, સ્મૃતિચિહ્નો અને પ્રોત્સાહક ઈનામોથી સન્માનિત કરવામાં આવશે.
મારી જાનવાણી ન્યૂઝ ચેનલ માં તમારું સ્વાગત છે!
અમે તમને આપીએ છીએ લોકલ સમાચાર, સમાજસેવા, શૈક્ષણિક ઘટનાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, અને સ્થાનિક તહેવારોની સાચી અને નિષ્ઠાવાન કવરેજ.
📰 તમારા વિસ્તારમાંની સાચી અને નિષ્ઠાવાન કવરેજ
📲 અમારી સાથે જોડાઓ અને જાણો આજુબાજુ શું ચાલે છે!
🔔 નવા નવા અપડેટ માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં.
📢 તમારી આસપાસની કોઈ ઘટના કે કાર્યક્રમ અમને જણાવવા માટે નીચે કમેન્ટ કરો અથવા અમારો સંપર્ક કરો.
📧 સંપર્ક માટે: 9898596044
📍 સ્થળ: 22-23 Raja Shopping Thol Road, Kadi, India 382715
🙏 અમારી ચેનલને સપોર્ટ કરો અને સમાચારની સફરમા જોડાવા બદલ આપનો આભાર!
Instagram :- https://www.instagram.com/janvaninews...
Facebook Page :- https://www.facebook.com/people/Janwa...
X :- https://x.com/janvani_news
Threads :- https://www.threads.com/@janvaninews
#LocalNews #GujaratiNews #BreakingNews #MariJanwani #Samachar #NewsChannel #VillageNews #JanwaniNews #VidyarathiSamman #PatnavadaSamaj #MehsanaEvents #StudentAward #SamajikPrerna
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: