Abhinaygeet | Ramva aavi rupali pari | અભિનયગીત | રમવા આવી રૂપાળી પરી | balgeet
Автор: Nirmal Art and Craft
Загружено: 2026-01-26
Просмотров: 84
Описание:
77th republic day celebration on 26th January 2026
Presenting : Ramva Aavi Rupadi Pari || Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | રમવા આવી રૂપાળી પરી |
#kids #fairy #cartoonvideo #cartoon
Album : Ramva Aavi Rupadi Pari
Song : Ramva Aavi Rupadi Pari
Singer : Ruchita Prajapati
Lyrics : Pratap Sodhha
Music : Jayesh Shadhu
Genre : Gujarati Kids Song
Label : Ganesh Digital
Song Name : Chhuk Chhuk Gadi
Singer : Hetalben Nagarsheth
Lyrics : Pratap Sodhha
Music : Navnit Shukla
♫Hungama https://bit.ly/3br7jfE
♫Gaana https://bit.ly/2RSA7qw
♫Jiosaavn https://bit.ly/3tMVvLe
♫Wynk https://bit.ly/3ogZJJV
♫Amazon https://amzn.to/2RWLxK1
♫Apple Music https://apple.co/3yfTWsm
♫ITunes https://apple.co/3yfTWsm
♫Spotify https://spoti.fi/3omuoWi
♫Youtube Music https://bit.ly/3uRy6cG
રમવા આવી રૂપાળી પરી, રૂપાળી પરી
રમતા રમતા ભૂલી પડી (2)
જંગલમાં એ આવી ચડી, આવી ચડી
ઉંચો ડુંગર જોવા ચડી (2)
રમવા આવી રૂપાળી પરી, રૂપાળી પરી
રમતા રમતા ભૂલી પડી (2)
ફૂલડે ફૂલડે ફરતીતી, ફોરમ મજાની લેતીતી (2)
ભમરા જોડે ભમતીતી, ફૂલડાંમાં સંતાતીતી
રમવા આવી રૂપાળી પરી, રૂપાળી પરી (2)
રમતા રમતા ભૂલી પડી (4)
સસલા જોડે રમતીતી, ઠુમક ઠુમક કૂદતીતી (2)
પેલા પતંગિયાને બોલાવતીતી, એની જોડે ઊડતીતી
રમવા આવી રૂપાળી પરી, રૂપાળી પરી (2)
રમતા રમતા ભૂલી પડી (4)
પેલા મોરલા જોડે નાચતીતી, ટેહૂ ટેહૂ બોલતીતી (2)
ડુંગરા ઉપર ચડતીતી, વાદળામાં સંતાતીતી
રમવા આવી રૂપાળી પરી, રૂપાળી પરી (2)
રમતા રમતા ભૂલી પડી (4)
ઝરણું જોવા જાતીતી, ત્યાં હરણું પાણી પીતુતુ (2)
પરી રાણીને એ ગમતુંતું, હૈયું એનું હરખાતુંતું
રમવા આવી રૂપાળી પરી, રૂપાળી પરી (2)
રમતા રમતા ભૂલી પડી (4)
આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.
અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો
Credit-Ruchita prajapari
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: