Скачать
Sanskrit | STD 9TH | Chapter 7 | संहतिः कार्यसाधिका | part 1 | એનિમેશન થી ભરપૂર | by Abhishek Dave
Автор: Abhishek Dave
Загружено: 2020-09-24
Просмотров: 28611
Описание:
મિત્રો પ્રાણીઓ જોવા ગમે છે તો જો એકવાર આ વિડીયો....
આ વીડિયોમાં આપણને એ શીખવવામાં આવ્યું છે કે ગમે એવી પરિસ્થિતિ હોય પણ આપણે લોભ ક્યારેય કરવો જોઈએ નહિ. કારણ કે લોભ કરવાથી આપણો નાશ થાય છે
અને બીજી વાત કે જ્યારે આપણે મુશ્કેલીમાં હોય ત્યારે ક્યારે પણ ઉતાવળમાં કાંઈ પણ પગલું ભરવું ન જોઈએ જેના દ્વારા આપણને પછી પાછળથી મુશ્કેલી થાય.
તો આવી સરસ મજાની વાતો છે મિત્રો આ વીડિયોમાં કરવામાં આવેલી છે
અને એનિમેશન થી ભરપુર વિડિયો છે તમને જોવાની ખૂબ જ મજા આવશે
સાથે ચિત્રાત્મક પ્રસ્તુતિ છે એટલે તમે જોશો તો પણ તમને આનંદ આવશે તો વીડિયોને તમે પણ જુઓ તમારા મિત્રો ને પણ કહો ધન્યવાદ.......
Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: