Jetpur નો કલંકિત કિસ્સો: પ્રેમી માટે સંતાનો બન્યા ગુનેગાર, પિતાના ઘરમાંથી લાખો સાફ કર્યા
Автор: Gujarat Pragati News
Загружено: 2025-10-07
Просмотров: 80
Описание:
જેતપુર
જેતપુરનો કલંકિત કિસ્સો: પ્રેમી માટે સંતાનો બન્યા ગુનેગાર, પિતાના ઘરમાંથી લાખો સાફ કર્યા.
જેતપુરના ચકચારી ચોરી કેસમાં , પુત્રી-પ્રેમી સહિત તમામ આરોપીઓ સકંજામાં
જેતપુરના બાપુના વાડી વિસ્તારમાં ગોંડલીયા પરિવારના ઘરમાં જ ઘટનાઓએ ચોરી કરી
પિતાના ઘરમાંથી લાખોના દાગીના ચોરનાર પુત્રી, તેનો પ્રેમી અને રાજકોટનો સાગરિત પણ ઝડપાયો.
પોલીસે ફરિયાદીની પુત્રી ઋત્વી, પ્રેમી કેતન અને રાજકોટના સાગરિત અભય ગોહિલની કરી ધરપકડ.
કોર્ટે ત્રણેય મુખ્ય આરોપીઓના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.
કેસમાં સામેલ સગીર પુત્રને બાળ સુધાર ગૃહ ખાતે મોકલવામાં આવ્યો.
ચોરીના દાગીના મુંબઈમાં વેચી દેવામાં આવ્યા હોવાનો તપાસમાં ખુલાસો
#jetpursamachar
#jetpur_gujrat
#jetpurnews
#news #newsupdate #newstoday #trendingreels #treanding #trendingshorts #trendingnews #bigupdate #breakingnews #brekingnews #breaking #bigbrekingnews #bigupdate #bignews #bignewslive #newstoday #newsstory
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: