પ્રાકૃતિક કૃષિ ની બહુ વિધ -શાકભાજી પાક નું સફળ મોડેલ - શ્રી વનમાળી કાકા વેલણ પૂર
Автор: nandanvan gir govshala sanvalla b n Patel
Загружено: 2025-10-29
Просмотров: 8355
Описание:
એક સાથે એક જ જગ્યાએ થી પ્રાકૃતિક કૃષિ ની ઝેર મુક્ત પ્રાકૃતિક શાક ભાજી ઉત્પાદન કરી ગ્રાહકો સુધી પહોંચવા ની નેમ સાથે સરકારી નોકરી માંથી નિવૃત્ત વિસ્તરણ અધિકારી તરીકે કાર્ય ભાર પૂર્ણ કરી હાલ પ્રાકૃતિક કૃષિ કાર તરીકે સુરત જિલ્લા ના અંબિકા તાલુકાના વેલણપૂર ગામ ના શ્રી વનમાળી ભાઈ રાવજી ભાઈ પટેલ સફળ ત્રણ વર્ષ થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
ઍક સાથે દૂધી,પરવળ, હળદર, મરચાં, રીંગણ, ટમેટાં,તથા ભાજી પાલા ની ઉત્પાદન
ઉત્પાદન લક્ષી મોડેલ નિર્માણ નું નમુના રૂપ કાર્ય કરે છે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: