નવો પરીપત્ર😱 ખેતી વેચાણ દસ્તાવેજમાં હવે અગાઉના 25 વર્ષ જૂનું ટાઇટલ ધ્યાને લેવાનું રહેશે નહીં જાણો✅
Автор: kHeDuT oNLinE pOInT (VAHID GAHA)
Загружено: 2025-06-02
Просмотров: 7429
Описание:
આ વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે ખેતીની જમીનનું રેકર્ડ જે 1995 થી ચકાસણી કરવા બાબતનો પરીપત્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો તેનો સુધારો કરીને નવો પરીપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે જે તારીખથી વેચાણ દસ્તાવેજ ની નોંધ પાડવામાં આવે તે નોંધથી અગાઉના 25 વર્ષ જૂનું ટાઇટલ ચેક કરવાનું રહેશે નહીં એટલે કે તે ટાઇટલ ધ્યાને લેવાનું રહેશે નહીં...
✅ શ્રી સરકાર થયેલી ખેતીની જમીન
✅ નવી - જૂની શરતની ખેતીની જમીન
✅ નામ સુધારા ખેતીની જમીનમાં કેવી રીતે કરવા
✅ 7 12 માં શ્રી સરકાર લખેલું આવે છે તો શું કરવું ?
✅ જમીનના વીઘા ગુઠા કાઢતા શીખો
✅ જમીન ની કુલ કિંમત કેવી રીતે કાઢવી
✅ મોટા વીઘા અને નાના વીઘા મુજબની જમીનની કુલ કિંમત
ખેડૂત ખરાઈ દાખલો ઓનલાઇન
હયાતી માં હક્ક દાખલ ખેતી
નામ કમી નથી
જમીન માપણી ખેતી
બીન ખેતી ઓનલાઇન
પેઢીનામું કેવી રીતે બનાવવું
વારસાઈ હક્ક દાખલ ખેતી
#khedutonlinepoint #kheti #gujarat #pedhinamu #binkheti #nonagriculture #varsai #namekami #namedakhal
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: