અમેરિકાથી સેલ્ફ ડિપોર્ટ થવા માગતા લોકો માટે મહત્વની જાહેરાત
Автор: I am Gujarat
Загружено: 2026-01-22
Просмотров: 5607
Описание: કોઈ સ્ટેટસ વિના અમેરિકામાં રહેતા ઈમિગ્રન્ટ જો સેલ્ફ ડિપોર્ટ થવા માગતા હોય તો તેમના માટે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા એક ખૂબ જ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. અત્યારસુધી સેલ્ફ ડિપોર્ટેશન લેનારાને અમેરિકાની સરકાર એક હજાર ડોલર બોનસ અને ફ્રી એર ટિકિટ આપતી હતી. જોકે, DHS દ્વારા બુધવારે અપાયેલી માહિતી અનુસાર હવે સેલ્ફ ડિપોર્ટેશન લેવા તૈયાર હોય તેવા એલિયન્સને 2600 ડોલરનું એક્ઝિટ બોનસ આપવામાં આવશે, મતલબ કે સરકારે આ રકમમાં 1600 ડોલર જેટલો જંગી વધારો કર્યો છે. સેલ્ફ ડિપોર્ટેશન લેવા માગતા એલિયન્સને તેના માટે CBP Home એપ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: