આજે 23 ઓક્ટોબરે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Автор: NK ગુજરાતી
Загружено: 2025-10-22
Просмотров: 18638
Описание:
આજે 23 ઓક્ટોબરે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
#WeatherUpdate #GujaratRain #Vavazad #SouthGujarat #Navasari #Valsad #Tapi #Dang #MawsamVibhag #RainAlert #GujaratiNews #NKગુજરાતી
આજે 23 ઓક્ટોબરે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં — નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં — ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
🌧️ ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓ માટે મહત્વપૂર્ણ માહિતી — વરસાદી હવામાનમાં સાવચેતી રાખો!
🔴 Disclaimer:
આ વિડિયો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પર આધારિત છે. વરસાદ અને આબોહવાની સ્થિતિ સમય પ્રમાણે બદલાઈ શકે છે. દરેક નાગરિકને સલાહ આપવામાં આવે છે કે તેઓ સ્થાનિક પ્રશાસન અને હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓનું પાલન કરે.આ વિડિયોમાં જણાવાયેલી માહિતી ન્યૂઝ સૂત્રો અને હવામાન વિભાગના અંદાજ પર આધારિત છે. વિડિયોમાં કોઈપણ જાતનો ભય કે અફવા ફેલાવવાનો ઉદ્દેશ નથી. આપ માહિતી અંગે સત્તાવાર સૂત્રોમાંથી પુષ્ટિ કરી લેજો.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: