NEWS BANASKANTHA કાંકરેજ પંથકના વિસ્તાર માં ભારે વરસાદથી નુકસાન થયેલ ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ.
Автор: Speed News17
Загружено: 2023-09-26
Просмотров: 147
Описание:
કાંકરેજ પંથકના વિસ્તાર માં ભારે વરસાદથી નુકસાન થયેલ ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ સાથે કોંગેસ દ્વારા મામલતદાર સાહેબ શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યુ...
ભારે વરસાદથી બાજરી જુવાર મગફળી કપાસ અને એરંડા સહિતના પાકમાં થયું નુકસાન...
નવીન ખેત તલાવડી માટે વીજ કનેક્શન ગ્રાહકોને તાત્કાલિક વીજ જોડાણ આપવું ..
સુજલામ સુફલામ કમાન્ડ એરિયામાં પાણી શરૂ રાખવું સહિત ટ્રેજરી ઓફિસ કાયમી ધોરણે ચાલુ રાખવાની કરાઈ માંગ..
કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો પહોંચયા મામલતદાર કચેરી...
તાત્કાલિક ધોરણે તાલુકાના વિસ્તાર સર્વે કરી યોગ્ય વળતર આપવાની કરાઈ માંગ..
વાઘેલા.ઇન્દ્રસિંહ.&ઓમપુરી.
ગોસ્વામી... બનાસકોઠા બ્યુરો ચીફ સ્પીડ ન્યૂઝ 17
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: