કડીમાં શંકાસ્પદ ઘી પકડાયો, બિલ વગર વેચાણનો ખુલાસો
Автор: India News Gujarat
Загружено: 2025-09-21
Просмотров: 2411
Описание:
કડીના આર્શીવાદ સોસાયટી મકાન નંબર 50માં પોલીસ રેડ પાડી, રણછોડભાઈ મણીલાલ પટેલના ઘરમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો પકડાયો. અમુલ અને સાગર બ્રાન્ડના ઘીનું વિતરણ બિલ અને આધાર પુરાવા વિના થતું હોવાનું કબૂલાત મળી. સાગર બ્રાન્ડના 552 પાઉચ, 260 લિટર અને અમુલ બ્રાન્ડના 360 પાઉચ તેમજ 15 કિલોના ત્રણ ડબ્બા મળી કુલ 3.11 લાખના મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યા. આ ઘી મેહુલ બારોટ પાસેથી લાવવામાં આવતું હોવાનું ખુલ્યું.
Police raided house number 50, Arshivad Society, Kadi, and seized a large quantity of suspicious ghee from Ranchhodbhai Manilal Patel’s house. The ghee from Amul and Sagar brands was reportedly sold without bills or documentation. Authorities seized 552 pouches and 260 liters of Sagar ghee, 360 pouches and three 15kg tins of Amul ghee, totaling Rs. 3.11 lakh. The ghee was sourced from Mehul Barot.
Tags : Kadi ghee seizure, Amul ghee fraud, Sagar ghee illegal sale, Gujarat police raid, Mehul Barot ghee case, Kadi crime news, food safety Gujarat, illegal ghee sale
#kadi #gheeseizure #amul #sagar #gujaratnews #policerescue #foodfraud#indianewsgujarat #gujaratnews #todaygujratinews
Please Visit For More Information :-
website : https://indianewsgujarat.com
Facebook: / ingujarati
YouTube : / indianewsgujarat
Twitter: / in_gujarati
Instagram: https://www.instagram.com/ingujarati/...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: