સ્ત્રી યોનિમાર્ગ માંથી આવતું સફેદ પાણી નોર્મલ છે કે નહિ? | Dr. Nilam Bhayani
Автор: Birth & Beyond Hospital
Загружено: 2023-05-29
Просмотров: 129496
Описание:
સ્ત્રીઓને ઘણા બધા ગુપ્ત રોગ હોય છે. તે ગુપ્ત રોગમાંનું એક સામાન્ય રોગ છે. કે સ્ત્રીઓના યોનીમાંથી સફેદ પાણી પડતું રહે છે. સ્ત્રીની યોની માંથી સફેદ પાણી પડવા ના કારણે ઘણી બધી મહિલાઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
સામાન્ય રીતે દરેક સ્ત્રીને કોઈપણ ઉંમરના ચીકાશયુક્ત સ્ત્રાવ થતો હોય છે. પરંતુ તેના કારણે ગર્ભાશયના રોગ થતાં અટકે છે. પરંતુ તેના કારણે યોનિમાર્ગમાં સ્ત્રાવ થતો નથી. તેથી બેક્ટેરિયાનું સંક્રમણ થતું અટકે છે. સફેદ પાણી પડવું તેને વૈજ્ઞાનિક રીતે લ્યુકોરિયા કહેવામાં આવે છે.
જો કોઈ પણ સ્ત્રી ના યોની માંથી સફેદ પાણી પડવાની સમસ્યા જણાતી હોય તો તે સ્ત્રી ને માસિક શરૂ થાય તે પહેલાં થોડા સમય પછી સફેદ પાણી આ સમસ્યા ખૂબ વધારો જણાય તો તાત્કાલિક મહિલા ડોક્ટરનો સંપર્ક કરવો.
🏥Birth&Beyond Hospital
👩🏻⚕ડો.નીલમ સાચપરા ભાયાણી
પ્રસુતિ, સ્ત્રીરોગ & IVF નિષ્ણાંત
📍302,303 EARTH PLAZA COMPLEX SUDAMA CHOWK,
MOTA VARACHHA, SURAT, GUJRAT
🌟💖 Share these Shorts with anyone who might find it helpful!
#health #womenshealth #Gynecology #ivfspecialist #factsandmyths #healtheducation #bodyawareness #healthtips #womenempowerment #knowledgeispower #selfcare #gynecologist #stayinformed #wellnessjourney #womenwellnessforum #educateyourself360 #femalehealth #informeddecisions #healthandwellness #askanexpert #healthcareawareness #loveyourbodyvn #shorts #trending
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: