🚜 ખેડૂતનો દિમાગદાર જુગાડ! લોડરથી કપાસ વીણવાનો નવો ટેકનોલોજી જુવો
Автор: ધરજીયાફાર્મ
Загружено: 2025-11-11
Просмотров: 26295
Описание:
ખેડૂત ભાઈએ કપાસ વીણવાનો કંઈક અલગ જ મગજ વાપર્યો છે. લોડર ની મદદથી કપાસ વીણી લેવાનું અનોખું દેશી જુગાડ જોઈને તમે પણ દંગ રહી જશો. આવી ટેકનોલોજી અને જુગાડથી ખેડૂત ભાઈઓનો સમય અને મજૂરી બંને બચી જાય છે. 🇮🇳🚜
👉 જો તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં!
#ખેડૂતજુગાડ #દેશીટેકનોલોજી #કપાસવીણવાનુંમશીન #લોડરજુગાડ #IndianFarmer #DesiInnovation #FarmerJugaad #AgricultureIndia #CottonHarvest #ખેડૂતભાઈ #VillageTechnology #કિસાનઇનોવેશન #FarmingIdeas #ગુજરાતીફાર્મિંગ
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: