Magic Health Club

કોચ શ્રી હાર્દિક લુખીની આગેવાની હેઠળની એક પરિણામો સંચાલિત, સ્વાસ્થ્ય અને આરોગ્ય ક્લબ 💪 તમારા જીવનમા તંદુરસ્ત આદતોની કેળવણી સાથે તમારા સ્વાસ્થ્ય અને જીવનશૈલીને સુધારવા માટે પ્રતિબદ્ધ છે.
-
1. સાંધાના દુખાવા
2. કેલ્શિયમની માત્રા જાળવી રાખવા
3. ત્વચાની સંભાળ
4. મસલ્સ વધારવા
5. પાચનક્રિયા સુધારવા માટે
6. હૃદયની સંભાળ રાખવા
7. બાળકો માટે પૌષ્ટિક આહાર
8. વજન વધારવા તથા ઘટાડવા
9. વજન જાળવી રાખવા
10. માથાનો દુખાવો
11. કોઈપણ પ્રકારની એલર્જી
12. લોહીની ટકાવારીમાં ખોરાકનું મહત્વ
13. શુગર કંટ્રોલ
14. બ્લડ પ્રેસર જાળવી રાખવા
15. થાઇરોઇડ
16. કોલેસ્ટ્રોલ
વગેરે જેવી વર્ષો જૂની બીમારીઓ તથા બહેનોની કોઈ મુશ્કેલીઓ માટે અમે વન ટાઈમ ફ્રીમાં કન્સલ્ટેશન આપીએ છીએ.
-
અમારી કોન્ટેક ડીટેલ / Our Contact Details:
Email - [email protected]
Mo. +91 98797 25609