Agri Safar
નમસ્તે ખેડૂત મિત્રો,
પ્રાચીન કાળથી ખેતીને મહત્વ આપવામાં આવ્યું અને કુદરત સાથે તાલ મિલાવી ખેતી કરતા. ખેતીમાં છાણ, મુત્ર અને વનસ્પતિ જેવા ખાતરો વાપરી સમાજને પોષ્ટિક આહાર પૂરો પાડતા. પરંતુ સમયની સાથે સાથે દવાઓ, બિયારણો, ખાતરો, ઓજારો અને વિવિધ ટેકનોલોજીથી ટૂંકાગાળાનું ઉત્પાદન વધ્યું અને સાથે સાથે અનેક સમસ્યાઓ આવી જેનાથી આપણે સૌ પરિચિત છીએ. જેથી આવી સમસ્યાઓનું નિવારણ અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન એવી રીતે મેળવી શકાય એ અર્થે ભારતના વિવિધ પ્રદેશોમાંથી ખેતીનાં નવા નવા પ્રયોગો વિષે માહિતી મેળવી આપની સમક્ષ રજુ કરવનો એક પ્રયત્ન હાથ ધર્યો છે. જેનાથી તમે પણ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકો.
જો અમને અમારી માહિતી અને મહેનત સારી લાગે તો ચેનલને www.youtube.com/Agrisafar સબસ્ક્રાઈબ કરી વીડીઓને લાઈક અને શેર કરવાનું નાં ભૂલતા જેનાથી અમારો ઉત્સાહ જળવાય રહે જય કિસાન જય હિન્દ..
ખેતીમાં કેસુડાના અદભૂત ફાયદાઓ | ફલાવરીંગ માટે બેસ્ટ ઉપાય
મટકા ખાદ બનાવવાની પધ્ધતિ | કુકડ માટેનો બેસ્ટ ઉપાય
બકરાની લીંડીનો ખેતીમાં ઉપયોગ | છોડના વિકાસ માટે બકરીની લીંડીનો ઉપયોગ
ચાની ભૂકી દ્વારા છોડનો વિકાસ | ચા બનીગયા પછી નકામી ભૂકીનો ખેતીમાં ઉપયોગ
બિલ્લા માંથી બોળો બનાવવાની પધ્ધતિ | પોટાશનો ભંડાર બીલીપત્ર
જૈવિક ખાતર બનાવવાની બેસ્પટ ધ્ધતિ | જૈવિક ખાતર
છોડના વિકાસ માટે બેસ્ટ ઉપાય સરગવો | ગ્રોથ રેગ્યુલેટર
ઈયળનું નિયંત્રણ | ઈયળના નિયંત્રણ માટે શરુ વૃક્ષનો ઉપયોગ | જીરો રૂપિયામાં ઈયળનું નિયંત્રણ
છોડને હિમથી બચાવવા માટેના ઉપાયો
ઉંદર ભગાડવાના દેશી ઉપાયો
ઉધઈના નિયંત્રણ માટેના નુસ્ખાઓ | ઉધઈનું નિયંત્રણ ૧૦૦%
ડુંગળીમાં બાફીયા રોગનું નિયંત્રણ | ડુંગળીમાં રોગનું નિયંત્રણ
જીરામાં સુકારાનું જૈવિક નિયંત્રણ | સુકારનું નિયંત્રણ
કીટભક્ષી પક્ષીઓની જાળવણી | આપણા મિત્ર કીટભક્ષી પક્ષીઓ
ખેતીમાં આકડાનો ઉપયોગ
સીતાફળમાંથી જૈવિક કીટનાશક બનાવવાની વિધિ | benefits of custard apple in agriculture
નાઈટ્રોજનની પુર્તીમાટે બેસ્ટ ઉપાય કોગ્રેસ ઘાસ | નાઈટ્રોજનનો ભંડાર
ફલાવરીંગ વધારવા માટે બેસ્ટ ઉપાય | Moringa
ખેતીની દરેક સમસ્યાનું સમાધાન Agrostar app | Agrostar app | Indian Agriculture
ઝીબ્રેલીક એસીડ બનાવવાની પધ્ધતિ
બાયો એન્ઝાઈમ બનાવવા માટેની પ્રક્રિયા | एन्जाईम घर पर बनाएं
ઘઉંના પાકમાં નાઈટ્રોજનની પુર્તી માટે દહીંનો પ્રયોગ કરો | गेहूं में दही व लस्सी प्रयोग विधि
તમાકુ માંથી જૈવિક કીટનાશક બનાવવાની વિધી | nicotine sulfate
પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર બનાવવાની વિધી | જૈવિક પ્રવાહી ખાતર બનાવવાની વિધિ | PGR
સુભાષ પાલેકરજી પ્રાકૃતિક ખેતી પધ્ધતિ | પ્રફુલભાઈ સેંજલિયા | Part - 3
સુભાષ પાલેકરજી પ્રાકૃતિક ખેતી પધ્ધતિ | પ્રફુલભાઈ સેંજલિયા | Part - 2
સુભાષ પાલેકરજી પ્રાકૃતિક ખેતી પધ્ધતિ | પ્રફુલભાઈ સેંજલીયા | Part - 1
કેળાની છાલમાંથી બનાવો જૈવિક પ્રવાહી ખાતર | પોટાશનો ભંડાર
વેસ્ટ ડી કમ્પોઝર બનાવવાની પ્રક્રિયા
વાયરસ માટેની જૈવિક દવા | वायरस आर्गेनिक दवा