Gujju Business Vlogs
નમસ્તે ગુજરાતીઓ , ગુજ્જુ બિઝનેસ વલોગ્સ માં તમારું હાર્દિક સ્વાગત છે! અજમેરા ફેશન સુરતની સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ કંપની છે, જે સાડી, કુરતી, સૂટ, લહેંગા, મેન્સવેર અને કિડ્સવેર ના મેન્યુફેક્ચર છે. જો તમે પણ કાપડનો વેપાર શરૂ કરવાનું સપનું જુઓ છો અથવા પોતાના ધંધાને નવી ઊંચાઈ પર લઈ જવા માંગો છો, તો તમે સાચી જગ્યાએ છો. અમારો મુખ્ય ઉદ્દેશ્ય દરેક ગુજરાતી, ખાસ કરીને ગૃહિણીઓ, ગામડાના લોકો, અને નવા વેપારીઓને ઓછા રોકાણમાં બિઝનેસ શરૂ કરવામાં મદદ કરવાનો છે.અહીં તમને બધી જ પ્રોડક્ટ્સ ફેક્ટરી ભાવે મળે છે, કારણ કે અમે ડાયરેક્ટ મેન્યુફેક્ચરર છીએ.
અમે ફક્ત અમારું લેટેસ્ટ કલેક્શન જ નથી બતાવતા, પણ સાથે-સાથે નવા બિઝનેસ આઈડિયા, ધંધામાં નફો કેવી રીતે વધારવો તેની ટિપ્સ, ઓછા રોકાણમાં વધુ કમાણી કેવી રીતે કરવી, અને સુરત હોલસેલ માર્કેટ ની સાચી અને પ્રામાણિક માહિતી પણ આપીએ છીએ. અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે નાના રોકાણથી તમારો પોતાનો વ્યાપાર શરૂ કરી શકો છો .તો આજે જ અમારી સાથે જોડાવ અને તમારા સપનાને એક નવી ઉડાન આપો.
📞Call or WhatsApp -+91 6358863687 / +91 6358907212
WhatsApp Link- https://wa.link/01mca8
ઓછી મેહનત માં વધુ નફો! | સૌથી સહેલો ધંધો! | Small Business Ideas | Business Ideas Gujarati
સિલાઈ મશીન છે? તો આ ધંધો આજે જ શરૂ કરો! | Business for Housewives from Home | Work from home
આ સાડીઓ રાખી લો ક્યારેય નુકસાન ની થાય | Evergreen Saree | Saree Business Tips
પેન્શન + ₹30,000 મહિને! 🤑 | Business after Retirement | Business for Senior Citizens
સુરત માં સૌથી સસ્તી સાડી ક્યાં મળે ? | surat ni sauthi sasti saree | Cheapest Saree Market
ઓનલાઈન ઓર્ડરમાં છેતરપિંડીથી બચો! | How to Order Online From Surat? | Avoid Fraud in Surat
ઘરે બેઠા આ ધંધો તમને આપશે નવી જિંદગી, નવી ઉત્સાહ! | Ghar Betha Business | Low Investment Business
તમારું સિલાઈ મશીન તમને હજારો કમાવી આપશે! | Work from home | stitching business ideas
દુકાન નથી? ચિંતા ન કરો! દુકાન વગર ધંધો આ રીતે કરો! | How to Start Clothing Business without shop
સફળ વેપારીઓ સેલ્સ કેવી રીતે ડબલ કરે છે? | How to Double Your Sales | sales techniques sales growth
લહેંગા ભાડે આપવાનો બિઝનેસ! | Lehenga Rental Business | Profitable business idea
ગ્રાહકોના ખિસ્સામાંથી પૈસા કેવી રીતે કઢાવવા? | Business Tips Gujarati | Gujju Business Vlogs
આળસુ લોકો માટે પૈસા કમાવવાનો રસ્તો! 🤑| Nighty Business | Business Ideas | Business Ideas Gujarati
90% બિઝનેસ કેમ ફેલ થાય છે? | Business Tips Gujarati | business fail kem thay che?
ગામડા માં કયો બિઝનેસ કરવો? | Village Business Ideas 2025 | Small Business for Village
સુરતનું સૌથી મોટું કુર્તી માર્કેટ! 😱 | Kurti Wholesale | Kurti Manufacturer Surat | Kurti Factory
કયા ધંધામાં સૌથી વધુ નફો છે? | Which business is best to start | profitable business ideas
પુરુષોના કપડાંનો ધંધો કેવી રીતે શરૂ કરવો? | Menswear Business | Menswear Startup | Business Ideas
આ છે ગ્રાહક વધારવાનો સિક્રેટ ફોર્મ્યુલા! | Sales Tips | Business Growth | How to get more customers
ઓનલાઈન બિઝનેસ કેવી રીતે કરવો? | online business ideas | how to start online business
નાઇટી હોલસેલ સુરત । સૌથી સસ્તી નાઇટી । Nighty Manufacturer | Nighty Wholesale Market
આ 1 બજાર તમારો નફો વધારશે! | Saree Manufacturer Surat | Cheapest Saree Wholesale
5 મિનિટ તમારા 10 વર્ષ સુધારી દેશે! | Business Tips
સિલાઈ મશીન છે? તો આ ધંધો કેમ નથી કરતા? | sewing business from home | sewing business ideas
આ મજાક નથી! ₹102 થી કોટન સાડી! | Cheapest Cotton Saree | Daily Wear Cotton Saree | Wholesale Market
સુરતની સસ્તી સિલ્ક સાડી બજાર | Cheapest Silk Saree | Surat Saree Manufacturer | Saree Wholesale
₹45 વાળી સાડીની સચ્ચાઈ!😱| Saree Wholesale Market Surat | Cheapest Saree | Surat Saree Factory
ક્યાં બચ્ચો કો એ ગણેશ ચતુર્થી મેં? | બાળકોના કપડાં | Kids Wear Collection | Ganesh Chaturthi
ફક્ત ₹23 થી શ્રાવણ માટે દુપટ્ટા | dupatta wholesale market in surat | Cheapest Wholesale Market
સસ્તા બ્લાઉઝ ક્યાં મળે છે? । Blouse Wholesale Market | Blouse Manufacturer | Surat Wholesale Market