My E Class BK

શિક્ષકમિત્રો અને વ્હાલા બાળમિત્રો,
મારો આ ચેનલ બનાવવાનો હેતુ અક્ષરજ્ઞાનની કેડીએ પગરણ કરતાં ભૂલકાઓને રસપ્રદ રીતે અક્ષરજ્ઞાન મળે એટલો માત્ર છે. જો આપને આ ચેનલનું દ્ર્શ્ય-શ્રાવ્ય મટીરીયલ્સ ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો અને હા ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાં નહી.