ખેડૂત સમૃદ્ધ દેશ સમૃદ્ધ
કૃષિ મિત્ર
નિખિલ ચૌહાણ mo-9875141918
1)ખેતી માટે સરળ રીતે સમજી શકાય એવી માહિતી મળશે
2) ખાતર નું વ્યવસ્થાપન
૩) ખર્ચ નું પણ ઘ્યાન રાખવું ખાલી વધારે ઉત્પાદન માટે વધારે ખર્ચા નહી
૪) ટેકનોલોજી થી ખેતી ની પદ્ધતી
ખેડુત સાથે ની મુલાકાત || ખેડુત બોલે એ સાચું | વિઘા ૧૧૫ પાક= કપાસ | તારિખ ૧૫/૧૦/૨૫
13/10/25 નો કપાસ માં વધુ ઉત્પાદન લેવાં માટે વધું કાળજી લેવી પડતી હોય છેઃ
શિયાળુ પાક માં કયું ખાતર વાપરવું ડી.એ.પી નથી મળતુ તો શ્રેષ્ઠ ખાતર કયું વાપરવું જોવો વીડીયો
કપાસ મા ફાલ ખર્યો નથી લીલોછમ કપાસ જોવા જેવો કપાસ
ખેતી મા કમોસમી વરસાદ થી કપાસ આડા પડ્યા ફાલ ખર્યો અઘરું છે #farming #agriculture
કપાસ મા વધુ ઉત્પાદન લેવાં માટે આટલું કરો (ડોકા કાપવાના ફાયદા)ખેડુતમિત્રો વગર ખર્ચે પુષ્કળ ફાલ સીરીઝ
કપાસ મા વઘુ ઉત્પાદન લેવુ છે પણ અમુક ભૂલ કરસો તો નહી આવે
20 વિઘા નો કપાસ બે વિભાગ નાના મોટાં કપાસ પણ ફાલ ને બધુ સારૂ છે #viralvideo પોટાશ+ મેગ્નેશ્યમ સલ્ફેટ.
કપાસ એટલે કપાસ હો વાલા
ખેતી મા અગત્ય નો ભાગ ભજવે પાણી અને પાણી ની બચત કરવી હોય કૂવા રીચાર્જ કરો ###agriculture વરસાદ#news #
દર વર્ષે 40 મણ ઉપર કપાસ વિધે ઉત્પાદન લેતાં ખેડુત ની મુલાકાત ###farming #દવા #ખાતર #agriculture
મગફળી 20 મણ પોસાય એમ નથી #ખેડુત મીત્ર સાથે મુલાકાત 9875141918
G - 20 મગફળી વીધે 50 મણ ઉતારો ખેડુત સાથે ની મુલાકાત. ગોપાલભાઈ #vlog ###villagelife #viralvideo
દિવાળી સુધી મા 28થી 35 મણ કપાસ પાક્કો ખેડુત સાથે ની મુલાકાત #9875141918.
ઉભો કપાસ સુકાય છે વગર પૈસા નિવારણ ખેડુત મીત્ર આ પ્રમાણે કરવું ખેડુત સાથે મુલાકાત
તારીખ 5/9/25 નો કપાસ પૂરેપૂરો વિકાસ ફૂલ ફાલ જૉરદાર ઍક વાર જોવો પડે ખેડુત સાથે ની મુલાકાત.
24 ગુઠા માથી વીઘે 60 મણ કપાસ થાય એવી ઈચ્છા છે મેહનત ત્યાં સુધી કરવી છે
મગફળી અને કપાસ નાં પાક મા કયું ખાતર વાપરવું એની માહીતી
ચોક્કસ જોજો ખેડુત મિત્રો માટે ખાસ માહીતી
ધાણી નો પાક જોવા માટે વિડીયો ખૂબ સરસ
સાચી માહીતી મારા ખેડુતો માટે
15થી 20 મણ સુધી ઉત્પાદન લેવાં માટે ની મેહનત
ચણા ધાણા ડુંગળી લસણ ઘઉ પાક મા સંપૂર્ણ લીલાછમ છોડ સૂકારા થી રક્ષણ આપે ઓમકાર નું ઝીંક પ્લસ ખાતર
ફાલ ખરતો અટકાવે ફાલ લગાડે કપાસ મા
મોટા કપાસ માટે બેસ્ટ ખાતર નો ડોઝ જોવો વીડિયો.
કપાસ મા ફૂલ જીંડવા અને વધુ ફાલ માટે કોન્ટેક્ટ 9875141918
કપાસ ના પાન લીલાંછમ રાખવા માટે ઓમકાર નું ઉપજ ફરજીયાત વાપરવું.
આ રીતે કરવાથી કપાસ મા ઉત્પાદન લેતા કોઈ રોકી નહી સકે ખેતી મા
. શીંગ મા ભરાવદાર દાણા કરવાં વાપરો 0.0.50
ઓમકાર નું મેગ્નેશિયમ સલ્ફેટ અને ઓમકાર નું ઝીંક પ્લસ ના પરીણામ