EXP.HUB-ASHOK DAMA

🗞️ નમસ્કાર દર્શક મિત્રો🗞️

👍 request :- જેમને આ આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તે જલ્દીથી કરી લેજો અને તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો.

નોંધ :- .. આ આપણી યુટ્યુબ ચેનલ યુવા મિત્રો અને ખાસ કરીને જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારીઓ કરી રહ્યાં છે એમને અમે કઈ રીતે ઉપયોગી થઈ શકીએ તે હેતુથી ચલાવીએ છીએ

👉- આ ચેનલ માં એજ્યુકેશન ને લગતા સફળ વ્યકિતઓ ન interviews મુકવામાં આવે છે.
👉- આ ચેનલ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં ઉપયોગી થાય તેવા લેક્ચર વિડિયો પણ મુકવામાં આવે છે અને સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ને લગતી માહિતી પણ મુકવામાં આવે છે.
👉- આ ચેનલ ઉપર જીવનમાં ઉપયોગી થાય તેવું જ્ઞાન પણ આપવામાં આવે છે.

👉આપણી ચેનલ ને લગતી જરૂરી માહીતી જોઈતી હોય અને ચેનલ ને લગતું કંઈ કામ હોય તો આ નંબર ઉપર સંપર્ક કરવો ( મો :- 6355914375 )

Our Instragram:- https://instagram.com/happy_knowledge_guru?igshid=MzNlNGNkZWQ4Mg==