Nita's Easy Cooking
Hello friends,
Welcome to my channel ' Nita's easy cooking '
In my channel I include Gujarati dishes and dishes that are very popular in rural areas.
My goal is to eat healthy and stay healthy.
In my channel you will find how to make recipes very easily and very simple ways.
I thank you very much from the bottom of my heart for joining my channel.
God bless you.
Kindly request you to subscribe to my channel to see a new recipe and also press the bell button for notification. Thanks.
હેલો ફ્રેન્ડ્સ
સ્વાગત છે તમારું મારી ચેનલ નીતાસ્ ઇઝી કુકિંગમાં. મારી ચેનલમાં ગુજરાતી વાનગીઓ અને ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ પ્રચલિત એવી વાનગીઓનો સમાવેશ કરું છું. આપણે હેલ્ધી ખાઈએ અને હેલ્ધી રહીએ એ જ મારો ધ્યેય છે. ખૂબ જ સરળતાથી અને સહેલાઈથી વાનગીઓ બનાવવાની રીત મારી ચેનલમાં તમને જોવા મળશે. મારી ચેનલ સાથે જોડાવા બદલ હૃદયના ઊંડાણ થી હું તમારો ખુબ ખુબ આભાર માનું છું. નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવા તમને નમ્ર વિનંતી કરું છું અને નોટિફિકેશન માટે બેલ બટન પણ દબાવશો. આભાર.
એકદમ ટેસ્ટી ચટાકેદાર લીલા લસણ તુવેર દાણાનું શાક | lili tuvarnu shaak | kathiyawadi lilituvarnu shaak
ઠંડી માટે ખાસ ઓછા તેલમાં ઘણા દિવસ ખાઈ શકાય એવી તલ લસણની ચટણી | garlic sesame dry chutney/til chutney
મીઠા ઘુઘરા બનાવાની પારંપારિક રીત | meetha ghughara recipe in gujarati | ghughra recipe for diwali
ખાવામાં સોફ્ટ અને ક્રિસ્પી તેમજ ઘણા પડવાળા કાજુ પારા | namkin shakkarpara recipe | diwali special
ખસ્તા અને ક્રિસ્પી ફરસી પુરી બનાવાની રીત | farsi puri recipe | diwali special nasto | nasto recipe
માત્ર ૧૫ મિનિટમાં ઈન્સટન્ટ જલેબી બનાવાની રીત | jalebi recipe | instant jalebi | sweet recipe
કલાકો સુધી દાળચોખાપલાળવાની ઝંઝટવગર આથા વગરના લાઈવઢોકળા | live dhokla | dhokla recipe | khatta dhokla
ઢાબા સ્ટાઇલ આલુ ભૂના મસાલા | dhaba style aloo bhuna masala recipe | Aloo curry | bateta nu shaak
ઈન્સટન્ટ હાંડવો બનાવાની રીત | instant handvo recipe| instant breakfast recipe/sooji breakfast recipe
પરફેક્ટ માપ અને ટીપ્સ સાથે ખસ્તાક્રિસ્પી સમોસા | samosa recipe | gujarati samosa | street food style
સોડા કે ઝારા વગર તહેવારો માટે બજાર જેવી બુંદીઘરે બનાવો | boondi recipe | meethi boondi recipe|sweet
રક્ષાબંધન સ્પેશિયલ ગુજરાતી કોપરાપાક બનાવાની પરફેક્ટ રીત | koprapak recipe | coconut barfi | sweet
રક્ષાબંધનપર બજાર કરતા સસ્તીચોખ્ખી કાજુ કતરી ઘરે બનાવો| kaju katli recipe in gujarati | sweet recipe
સાતમ માટે ટ્રેડિશનલ દાળ ચોખાના ઘાર વડા | ખાટા વડા | khatta vada recipe | gharvada | gujarati recipe
તહેવારો માટે માત્ર ૧૦ મિનિટમાં બજાર જેવા કેસર પેંડા બનાવાની રીત | Kesar peda recipe | peda recipe
હોટેલ જેવા સ્વાદમાં મસાલા ઢોસા બનાવાની રીત | masala dosa recipe | dosa batter | southindanstyledosa
રોટલી રોટલા ખીચડીસાથે ખાવાની મજાપડે એવું શિમલા મરચાનું શાક/bharela shimla marcha/stuffed capsicum
૧૫ મીમાં પોચા અને જાળીદાર રવાના ઢોકળા બનાવાની રીત | sooji dhokla recipe | easybreakfast recipe
પરફેક્ટ માપ સાથે દાણેદાર રવાનો શીરો બનાવાની અનોખી રીત | Sheera recipe | gujrati sheero | semolina
વાટીદાળના ખમણ બનાવાની એકદમ પરફેક્ટ રીત | vatidal khaman recipe | gujarati khaman | gujarati farsan
ના દાળચોખા પલાળવાની ઝંઝટ ના આથાની ૧૫ મિનિટમાં રવા બેસનના ઢોકળા | instant dhokla | live dhokla recipe
સોડા વગર અંદરથી પોચા,બહારથી ક્રિસ્પી ગુજરાતી દાળવડા | dalvada recipe | gujarati recipe | farsan
ગુજરાતી ખમણ બનાવાની એકદમ સહેલી રીત | khaman dhokla recipe | nylon khaman | gujarati farsan | dhokla
આથા વગર રૂ જેવા પોચા મગદાળના ઢોકળા| dhokla recipe | instant dhokla | live dhokla | khata dhokla
ઈન્સ્ટન્ટ ઈદડા ભૂલાવી દે એવા ચોખાના લોટના ઢોકળા | instant dhokla | white dhokla | dhokla recipe
દાળ પીસવાની ઝંઝટ વગર દૂધીની સેવ ખમણી | dudhi ni sev khamni | sev khamni recipe | navo nasto
બજાર જેવો સોફ્ટ અને ક્રિમી વેનિલા આઈસક્રીમ બનાવાની સહેલી રીત | vanilla ice cream recipe
કડાઈમાં ગુજરાતી વેજીટેબલહાંડવો બનાવાની પરફેક્ટ રીત| gujarati vegetable handvo recipe | handvo recipe
આ એક જ ટ્રીકથી ડેરી જેવું ઘાટુ દહીં બનશે | how to make thick curd at home | dahi | gujarati recipe
અસલ કઠીયાવાડી દહીં તિખારી | kathiyawadi dahi tikhari | vagharelu dahi | dahi tadka