Mobile Repair

BTS GSM TEAM......


નમસ્કાર મિત્રો
અમારી યૂટ્યુબ મોબાઈલ મોબાઈલ રીપેરીંગ લગતા વિડીયો અપલોડ કરી સુ... જેમાં આપને મોબાઈલ માં સામાન્ય પ્રોબ્લેમ થી લઈને ચિપ લેવલ સુધીનું વર્ક બતાવવામાં આવશે... તેમજ નવા મોબાઈલ એસેસરીઝ ઇલેક્ટ્રોનિક્સ ઈલેક્ટ્રીક વગેરે વસ્તુ વ્યાજબી ભાવે મળી જશે...



અમારું સરનામું:મેહુલ ટેલિકોમ હળવદ બસ સ્ટેન્ડ પાસે ગામ સરા તાલુકો મૂળી.જિલ્લો સુરેન્દ્રનગર 363310
મો:-9727553222