BHARAT VICHAR SAMVAD
ભારત વીચાર સંવાદ ન્યૂઝ એ એક ગુજરાતી સાપ્તાહિક ન્યૂઝ પેપર અને ન્યૂઝ ચેનલ છે, આ ચેનલ પર તમે રોજના તમામ સરકારી માહિતી અને સમાચાર જોઈ શકો છો, આ ચેનલ માં તમે તમારી આસપાસ બનતી ઘટનાઓ પ્રેસનોટ આપવા માટે પણ સંપર્ક કરી શકો છો, અમે તમારો અવાજ બનીશું, તો અમારી ચેનલને લાઈક, સબ્સ્ક્રાઇબ કરો અને રોજની અલગ અલગ માહિતી અને સમાચારોનો આનંદ માણો.
તેમજ ખાસ મહુવા શહેર અને આસપાસના વિસ્તારોના તમામ સમાચાર પણ જોવા મળશે.
Partner by - F. K. LIVE NEWS
SPONCER SHIP EMAIL
[email protected]
EDITOR - FAIZAN KALAVADIYA
MO. 6353203173
મહુવા તાવેડા ચોકડી નજીક બોલેરો અને ટ્રેકટર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, એક વ્યક્તિને ગંભીર ઈજા.
મહુવા શહેરના આસીયાના સોસાયટી વિસ્તારમાં ઘણા સમયથી કચરાની સમસ્યાઓ, રહિશો ત્રાહિમામ.
કુલ કિંમત ૬,૨૮,૨૦૦/- નો મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
મહુવામાં થયેલ ચકચારી હત્યાની શું હતી હકીકત..?? મહુવા પોલીસે કર્યો મોટો ખુલાસો.
ગણતરી ના કલાકો માં ચકચારી મર્ડર ના કેસના આરોપીને પકડી પાડતી મહુવા પોલીસ. આખરે ખુલ્યો હત્યાનો રાઝ.
પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સગીરા સાથે દુષ્કર્મ ની ફરિયાદ, જેમા મહિલા સહીત 5 વિરુદ્ધ ગુનો દાખલ.
મહુવા માલણ નદિ પાસે આવેલ કુવામાંથી ઉવેશ સલીમભાઈ કાળવતર નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો.
ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે રોડ પર ફોર વ્હીલર કારમાં લાગી આગ.
ભાવનગર માં શંકાસ્પદ ગૌમાંસ ના જથ્થા સાથે બે ઈસમો ને ઝડપી લેતી ભાવનગર એલસીબી પોલીસ.
મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે youtube અને બ્લોગરોને જાહેર હરાજીના વિડીયો ઉતારવાની ના પાડતા રોશ..
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં દુકાનમાં તોડફોડ ની ઘટના, 10,000 રૂપિયા રોકડ લઈને ફરાર.
જગદીશભાઇ મહેતા ઉપર સરકારના ઇશારે પોલીસે ફરીયાદ કરી જે કાર્યવાહીકરી તેને ભરતસિંહે આકરા શબ્દોમાં વખોડી
ગારિયાધાર : 5 કલાકથી ગુમ માસૂમ બાળક 'રઈસ જાહિદભાઈ કુરેશી'નો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળ્યો.
ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં થયેલ યુવતીની હત્યાના આરોપીનુ રીકંટ્રકશન કરવામાં આવ્યું.
મહુવા સરદાર વલ્લભભાઈ પટેલ ની 150 જન્મ જંયતિ નિમિતે લોકો આમંત્રણ પાઠવ્યુ.
ખરકડી બાલનશા પીર બાપુને 2 કિલો ચાંદીનો તાજ ચડાવવામાં આવ્યો.
મહિલા પોલીસ કોન્સ્ટેબલના ઘરમાંથી ઈંગ્લીશ દારૂ સાથે વોન્ટેડ આરોપી ઝડપાયો.
મહુવા સોની બજાર એસોસિએશનના પ્રમુખ શ્રી ચેતન આપા ની સરહનીય કામગીરી.
દિલ્હી વિસ્ફોટને પગલે ભાવનગરમાં પોલીસ એક્શન મોડમાં, અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.
ફક્ત 30 મિનિટમાં દસ લાખના સોનાના દાગીના મહુવા પોલીસ ટીમ દ્વારા શોધી આપ્યા.
મહુવા APMC યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂઆત. ૧૧૦૦૦ કરતા વધુ ખેડુતોએ કરાવ્યું રજીસ્ટ્રેશન
મહુવા તાલુકાના ગળથર ગામે ટ્રાન્સફોર્મર ઉપર દિપડો ચડી જતા શોર્ટ લાગવાથી મૃત્યુ.
વાઘનગર કેન્દ્રવતી પ્રાથમિક શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકો ને સન્માનિત કરાયા.
ભાવનગર શહેરના ગઢેચી રોડ ઉપર રાધે ક્રિષ્ના પાર્ટી પ્લોટ પાસે પડ્યો મોટો ખાડો.
મહુવા શહેરના ફાતેમા સોસાયટી વિસ્તારમાં ઘણા દિવસોથી થતી ગટરની સમસ્યાઓ, તંત્ર ઘોર નિદ્રામાં.
ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં દારૂની રેડ દરમિયાન પોલીસ સાથે માથાકૂટ કરનારનુ રીકન્ટ્રક્શન કરાયું.
મહુવા તાલુકાના બંદર ગામે મહિલા પર 3 શખ્સો દ્વારા હુમલો છરી વડે ઇજા પહોંચાડી.
વાંકાનેરમાં ૧૦ વર્ષથી ધતીંગ કરનાર મુસ્લિમ ભુઈનો પર્દાફાશ કરતું વિજ્ઞાન જાથા.
ભાવનગરનાં મહુવા તાલુકાના કોંજળી ગામે થયેલી લૂંટ વિથ હત્યાનો કેસ એલસીબીએ ઉકેલાયો.
કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ટેકાના ભાવે શીંગ ખરીદવાની જાહેરાત કરી તેને ભરતસિંહે આકરાં શબ્દોમાં વખોડી.