BKPNEWS1
BKP NEWS1 – સત્ય, જાગૃતિ અને નિડર રિપોર્ટિંગનો અવાજ
BKP NEWS1 માં આપનું સ્વાગત છે.
અહીં અમે મનસુખ રાઠોડની વાસ્તવિક ગુજરાતી કોલ રેકોર્ડિંગ્સ રજૂ કરીએ છીએ,
જેમાં ખોટા તાંત્રિકો, ભુવાઓ, ડોકિયાઓ અને અંધશ્રદ્ધાના નામે છેતરપીંડી કરતા લોકોને ખુલ્લા પાડવામાં આવે છે.
અહીં તમને મનસુખ રાઠોડ સાથેની વિવિધ ગુજરાતી કોલ રેકોડિંગ્સ પણ સાંભળવા મળશે.
અમારું મિશન:
લોકોને અંધશ્રદ્ધા અને છેતરપીંડીમાંથી બહાર લાવવું
ખોટા ભુવા, તાંત્રિકો અને ઠગોના કૃત્યોને ઉઘાડા મૂકવા
સમાજમાં જાગૃતિ અને સત્યની સમજ વધારવી
આ ચેનલ પર તમે શું જોવા મળશે?
✔ વાયરલ કોલ રેકોર્ડિંગ્સ
✔ ખોટા તાંત્રિકોનો પડદાફાશ
✔ અંધશ્રદ્ધા સામે જાગૃતિ
✔ નિડર, નિષ્પક્ષ અને સત્ય આધારિત રિપોર્ટિંગ
✔ સામાન્ય લોકોની વાસ્તવિક સમસ્યાઓ અને સત્ય કિસ્સાઓ
અમે કોઈને બદનામ કરવાનો હેતુ રાખતા નથી.
અમારું લક્ષ્ય માત્ર સત્યને સમાજ આગળ લાવવાનું છે.
**સત્ય, જાગૃતિ અને fearless reporting માટે –
BKP NEWS1 સાથે જોડાયેલા રહો.**
મનસુખ રાઠોડ vs હકુભા કાઠી દરબાર!સતુભાં ભુવાજી અને મલડી મુદ્દે તીખી ડિબેટ #bkpnews1
મનસુખ રાઠોડ પાસે જીગા ભુવા નો ખુલાશો!હું મહિલા ને ભગાડી ગયો છુ! ભાગ 2 #funny
સતુભા વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યા કાઠી દરબાર રે!મનસુખ રાઠોડ!ભુવા ખાલી મોવારા વધારે #bkpnews1
દીકરી બનાવી રાખી!પત્ની બનાવી ભગાડી ગયો!ભુવાજી ની પત્ની નો ખુલાશો!મનસુખ રાઠોડ#bkpnews1
“ભુવો કે ભગવાન? શારદાબેન પટેલ સાથે થયેલી છેતરપિંડીની આખી હકીકત | મનસુખ રાઠોડ”#bkpnews1
પત્ની ઉપર સંકા!સગા જીજા ઉપર આરોપ!વહેમી પતિ નો ચોકાવનારો ખુલાશો #bkpnews1
મનસુખ રાઠોડ!60વર્ષ ની ઉંમરે નસાની લત!શુ આં ઈશ્વર સજા કે કોઈ ભ્રમ!વાઇરલ ઓડિયો #bkpnews1
હું તને ઓળખતો નથી!દરબાર નુ સત્ય બહાર આવ્યું!મનસુખ રાઠોડ તોફાની ખુલાશો#bkpnews1
મનસુખ રાઠોડ પાસે મહિલા ની વિચિત્ર વાત!ભુવા ભેરી 3 વર્ષ રહી ને પતિ ઉપર આરોપ!#bkpnews1
માતાજી અભળાય જાય!આં મહિલા થી!પતિ ના ભાઈ નો મનસુખ રાઠોડ પાસે ચોકાવનારો ખુલાશો #bkpnews1
પ્રેમ લગ્ન નો પસ્તાવો!આખી રાત સુવા નથી દેતો!મનસુખ રાઠોડ પાસે ચોકાવનારો ખુલાશો #bkpnews1
મહંત બાપુનો કાળો ચહેરો: મનસુખ રાઠોડની તપાસ!“આશ્રમની અંદરની હકીકત: #bkpnews1
મનસુખ રાઠોડ ના તોફાની સવાલ બેવફાઈના બે વર્ષ: બાળકોની અધૂરી રાહ!#bkpnews1
મનસુખ રાઠોડ નો તોફાની જવાબ!સિકોતર નો ભુવો ભરાય ગયો!ફોન કરીને #bkpnews1
રાણી બનાવી ને રાખીશ!મારી વાત માનીશ તૉ આશા વર્ક્સ નો મનસુખ રાઠોડ પાસે ચોકાવનારો ખુલાશો #bkpnews1
મનસુખ રાઠોડ v/s કલ્પેશ આઝાદ!તેં મારો ઓડિયો કેમ મુક્યો! તું લોકલ કહેવાય #bkpnews1
મનસુખ રાઠોડ V/S સાસુ!અપશકનનો આરોપ!એક મહિલા ઉપર! સત્યનો પરદાફાસ્ટ #bkpnews1
ઓડિયો વાઇરલ થતા ભુવા એ રૂપિયા પાછા આપ્યા!પણ મૂકી શરત મનસુખ ભાઈ આપ્યો જવાબ#bkpnews1
મનસુખ રાઠોડ નો ખુલાશો!ભુવા દીકરો નો ડોક્ટર નુ ભણે! બાપો બુચ મારે!#bkpnews1
જાતીવાદ કાળો ચેહરો ગામડા ની ડેરી માં!અમુક સમાજ ને દૂધ નહીં!મનસુખ રાઠોડ નો ખુલાસો!#bkpnews1
તેં ભારે અપરાધ કર્યો છે!માતાજી નો દંડ ભરવો પડશે!મનસુખ રાઠોડ!નો ખુલાશો!શુ અપરાધ #bkpnews1
ભુવા નો કાળો ચેહરો સામે આવ્યો!ડર ભય અને છે તરપિંડી!મનસુખ રાઠોડે કર્યો પડદા ફાશ #bkpnews1
રોમિયો છે કે સાધુ!જુવાન છોકરી ને ઉપાડી!એ પણ કેસરિયા વેશ માં!મનસુખ રાઠોડ પાસે ખુલાસો #bkpnews1
પેટનો દુખાવો કે માતાજી ની નડતર!😝મનસુખ રાઠોડ ની ધમાલ!કોલ રેકોડિઁગ #bkpnews1
ચાર વર્ષ મજા કરી!તીયારે માતા નોતી અભડાણી!મારો ઉપયોગ કર્યો!મનસુખ રાઠોડ#bkpnews1
મનસુખ રાઠોડ!મારી દેવી ઇસારે કામ કરે!પણ એક શરત! શુ હતી શરત સાંભળો #bkpnews1
મનસુખ રાઠોડ!મારી પાસે જીવંતી દેવી છે!સીધા હરયા પાછળ નાંખે! હવે ઓડિયો નો બનવો જોય #bkpnews1
અમારા દેવ નુ!અપમાન કઈ રીતના કરી શકે!મનસુખ રાઠોડ મોઢે થી કર્યું!#bkpnews1
તારી દેવીને કે મને મુંગો કરી બતાવે! મનસુખ રાઠોડ! હું તારી ઉપર કેસ કરીશ #bkpnews1
સંવિધાન v/ધર્મ મનસુખ રાઠોડની જોરદાર ટક્કર! અધિકાર ધર્મની સંવિધાન આપે છે#bkpnews1