Shailesh rajkherva

નમસ્કાર મિત્રો સ્વાગત છે. તમારા બધાનું મારી વ્લોગ ચેનલ શૈલેષ રાજખેરવા માં. આ ચેનલ માં તમને બધાને દેશી ભાષા માં daily વ્લોગ જોવા મળશે. તો તમામ ગુજરાતી ભાઈ ઓ તથા બહેનો ને વિનંતી છે. કે અમારી આ વ્લોગ ચેનલ ને subascribe કરી ને સહકાર આપવો .