Chal Farvaa

આ ભાગતી દોડતી જિંદગીમાં,, થોડો શ્વાસ લેવો છે..

ક્યાં ભાગું છું, ક્યાં પોહચીશ એની ચિંતા મૂકી,

આ જિંદગીનો, આ સફરનો ,, થોડોક આનંદ લેવો છે..!!.