Kathiyawad Na Kangare...
Hey guys
Welcome to my channel
આપણો ભવ્ય વારસો અને ભવ્ય ઇતિહાસ કે જે અત્યારની પેઢી કદાચ વિસરતી જાય છે.. એ જ ભવ્ય ભૂતકાળની ધરોહરને તમારી સુધી પહોચાડવાનો એક નાનકડો પ્રયાસ છે.. અમારો પ્રયત્ન હોય છે કે authentic sourse માંથી જ સાચી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ..જે મોટા ભાગે લોકવાર્તાઓ અને લોકસાહિત્યની જૂના પુસ્તકો મથી લીધેલ હોય છે..કોઈને લાગણીઓ ને ઠેસ પહોચાડવાનો અમારો ઈરાદો બિલકુલ નથી હોતો ...
જો ચેનલ નું કામકાજ સારું લાગે તો
ચેનલ ને subscribe જરૂરથી કરી દો અને સાહિત્ય પ્રેમીઓ ને પણ જરૂરથી શેર કરી દો જેથી આપણી ધરોહર વધુ ને વધુ લોકો સુધી પહોંચી શકે...
ધન્યવાદ..😊😊
Any business queries contact us
[email protected]
પસાયતા દરજ્જાના કાઠીની દીકરી સાથે પ્રેમ થયો ને પછી#આવી હોય જુદાઈ
અફીણ વગર રાજપૂત પડ્યો ને પછી રાજપૂતાણીએ શું કર્યું?
નાગબાઈમાંના નાગાજણનો ઘોડો સૂરજપશા અને રા માંડળીક
બાદશાહના પહેલવાન સાથે એ હાથીઓ મેઘવાળ એક લડ્યો શું હતી વાત
જામના ઘોડાના કાન નહીં પણ જામનગરનું નાક કાપનાર વીર રબારી સવો કોણ હતા ને શું હતી સત્ય ઘટના
પંચાસરનો સાવઝ|હરિભાઈ ગોહિલની વાત
કાઠીની કદર | સામત ખુમાણ અને એ ચારણની શું વાત હતી
ખેમો દેદરાણી કે જેમણે દુકાળના વર્ષમાં એક વર્ષ સુધી બેગડાને દાણો પાણી મોકલેલ શું હતો એ પ્રસંગ
શું છે આ ઘેટા ખડખડય અને આઈએ કરેલી આ શું હતી વાત??
પટેલનો દીકરો ભાંગના નશામાં ચકચુર થયો ને પછી તો ને વહુના વળામણા કેમ થયા?
ચારણના દુહા પર રાધા હસી પડી ને પછી..|કોના નસીબનું
લાજ ખોલતા જ મોહાસક્ત રાજા ઢળી પડ્યો કોણ હતી એ રૂપસુંદરી ને શું થયેલું??
જે હાથે કાઠિયાણીની છાતી સુધી પહોંચવાની હિંમત કરેલી એને જાતે જ કુહાડો ઝીંક્યો|દલડીના ભગત
હું કાયર કરી નાખવા રૂપનું પૂતળું થઈને નથી આવી ને એ વીરાંગના અગ્નિમાં ભળી ગયા શું હતો આખો પ્રસંગ?
આજેય ગીરના માલધારીઓ ચાપબાઈની ચોકી બોલીને સુવે છે શું છે એ આખી વાત
ઉંદરડીની શાખને કારણે વાણિયાની આખી દુકાન સળગી ગઈ શું હતી સપૂર્ણ સત્ય ઘટના??
આઈ હોલનું કલ્પાત|હસીને બોલી હોલ તને સોનગની સામી મળે
30 વર્ષની તાજણ ને ઢેલીયા ઘોડાની હરીફાઈની વાત|ઘોડીએ લાજ રાખી
તારો ચાંદલો ખરતો ભાળું હો આવી જા મારી પાહે પણ આ તો માલુબાઈ|શું કર્યું એણે??
નાડોદા સંત અખૈયાજીનો છેલ્લો ઉપદેશ અને સ્થાપેલ દંડની વાત
લે બેન તારી વીરપસલી એમ કરીને લૂંટારો ચાલ્યો ગયો ખરો લૂંટારો ક્યો આ કે ઓલો
ને ઈ સ્ત્રી રણચંડી બનીને બહારવટિયા પર ચડી બેઠી શું હતો આખો પ્રસંગ
કોળણ્ય બાઈએ આશરાનો ધરમ નિભાવી જાણ્યો તો શેઠ પણ પાછા ના હટયા
ને ઈ ચારણ બહારવટે નીકળી ગયા|એકલીયો
કૂળહત્યા|કોણ હતા એ સ્ત્રી ને શું શ્રાપ દઈને સતી થયા શું કારણ હતું ને શું હતો આખો પ્રસંગ?
હીરા પટેલની દશાની વાત 1|પીળું પાનું
પ્રજ્ઞાચક્ષુ મહાત્માની વાત|નિર્દય માણસે પેટમાં જ વછેરાની આંખ ફોડી નાખી બાકી પંચકલ્યાણી વછેરો હતો
ટેક|સત્યનો પ્રભાવ કેવો?
શ્રીફળ 50 વર્ષના પિતાને સોંપ્યું ને પોતે ભિષ્મ જેવી પ્રતિજ્ઞા લીધી એ વીર અજાજીની દ્રઢ પ્રતિજ્ઞા
વીરો ગોવાળીયો શું હતી આખી વાત કે એટલા પરાક્રમો અને ધાક હોવા છતાં 24 વર્ષે જ મૃત્યુ પામ્યા?