અન્નદાતા 22 (Anndata 22)
નમસ્કાર ખેડૂત મિત્રો અન્નદાતા 22 ચેનલમાં આપનું સ્વાગત છે
આ ચેનલ અમે ખાસ કરીને ખેડૂતો માટે બનાવેલ છે
અમારો આશય ખેડૂતોને બનતા મદદરૂપ થવાનો છે
અમે આ ચેનલ દ્વારા ખેડૂતોને નિયમિત
હવામાનનું પૂર્વાનુમાન,
આધુનિક ખેતી પદ્ધતિ,
નવી ટેકનોલોજી તેમજ
દેશી જુગાડ
બજારોનું પૂર્વાનુમાન
વિવિધ સરકારી યોજનાઓ
વગેરે ઉપયોગી માહિતી આપવાનો બનતો પ્રયત્ન કરશું,
તેમજ એક ખેડૂત માટે જે જે વસ્તુની જ્યારે પણ જરૂર જણાશે ત્યારે ત્યારે અમે તે વસ્તુ ની માહિતી ખેડૂતોને આપવાનો પ્રયત્ન કરશું
ખેડૂત મિત્રો જો તમને આ ચેનલમાં ઉપયોગી માહિતી મળી રહેતી હોય તો તમે આ ચેનલ તમારા મિત્ર સર્કલમાં શેર કરજો જેથી કરીને વધુ લોકો ચેનલ સાથે જોડાઈ શકે અને ઉપયોગી માહિતી લઈ શકે
વિજળી ના વણ ઉકેલ જટીલ પ્રશ્નો નું નિરાકરણ જાણો | વિજ પ્રશ્નો
મગફળી પીળી પડવાના કારણો અને તેનું નિવારણ | મગફળી પીળી પાડવાના મુખ્ય કારણો
મોડી,વહેલી કે સમયસર વાવણી થાય તો મગફળીની કઈ જાત વાવવી | મગફળી | #અન્નદાતા
ગીરનાર 4 અને 32 નંબર મગફળી વચ્ચેનો તફાવત | ઓરીજનલ ગિરનાર 4 મગફળીના કેરેક્ટર
માવઠાના મારથી જીરુને બચાવવા આગોતરા પગલાં | અન્નદાતા
જીરૂ/ધાણા નો સુકારો અને કાળીયા રોગનું નિયંત્રણ | જીરૂમાં જાંબલી પાન થવાનું કારણ
હાલના શિયાળુ પાકોની કાળજી | હાલના શિયાળુ પાકોની માવજત
અન્નદાતા ટીમ ખેડૂતોના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે | અન્નદાતા
યુરિયા અને એમોનિયમ સલ્ફેટ વચ્ચેનો તફાવત તેમજ તેમની કાર્યક્ષમતા | અન્નદાતા
ધાણાવાડા નું જીરૂ વવાય કે નહીં? | ધાણા અને જીરૂ નું વાવેતર
મગફળીની હવા (ભેજ) જાતે ચેક કરતા શીખો | મગફળીની હવા |અન્નદાતા
ખોટી ચમક દમક થી અંજાઈને વાવેતર કરવું નહીં | અન્નદાતા
સાયન્ટિસ્ટના મોઢે સાંભળો કપાસ સુકાવાનું સાચું કારણ | અન્નદાતા
મગફળીમાં વધુ મણિકા બેસાડવા પાછોતરી માવજત | મગફળીને વજનદાર બનાવો
થ્રીપ્સનો ભયંકર એટેક કેમ આવ્યો ? | થ્રીપ્સનો એટેક | અન્નદાતા
મારી વાડીને મારે ઝેર નથી આપવું | મારી વાડીને ઝેર નથી આપવું
ખેતી ભવિષ્યનો સર્વોત્તમ ધંધો હશે | ખેતી સર્વોત્તમ ધંધો બનશે
કપાસમાં ફોરજી કે ફાઈવજી ના વહેમમાં ના રહેતા ગુલાબી ઈયળ ની શરૂઆત થઈ ચૂકી છે | અન્નદાતા
મુંડા નું ઘણા પ્રયત્ન કરવા છતાં નિયંત્રણ કેમ નથી | મુંડા કેમ ના મર્યા
કપાસમાં સ્ટેજ મુજબની માવજત કરો ને ખોટા ખર્ચ થી બચો | અન્નદાતા
મગફળી માં વધુ સુયા બેસાડો અને બમ્પર ઉત્પાદન મેળવો | મગફળી
કૃષિ મંત્રી એ લોંચ કરી ખેડૂત ની એપ્લિકેશન | કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ
ભારે થી અતિ ભારે વરસાદ ની મોટી આગાહી | ઉપરા ઉપરી સિસ્ટમ બનશે
ટ્રાઇકોડર્મા વાપરવાનો યોગ્ય સમય | ટ્રાઇકોડર્મા વાપરવાનો યોગ્ય સમય ક્યો?
કપાસ તથા મગફળીની પીળાશ નિયંત્રણ કરવાના પગલા | અન્નદાતા
તમારી કમિટી | અન્નદાતા એપ્લિકેશન ની ગાઈડલાઈન | અન્નદાતા એપ્લિકેશન
પિયત ઘડી | અન્નદાતા એપ્લિકેશન ની ગાઈડલાઈન | અન્નદાતા એપ્લિકેશન
પાક | અન્નદાતા એપ્લિકેશન ની ગાઈડલાઈન | અન્નદાતા એપ્લિકેશન
ખેડૂત ની દુકાન | અન્નદાતા એપ્લિકેશન ની ગાઈડલાઈન | અન્નદાતા એપ્લિકેશન
નજીકના એગ્રો સ્ટોર | અન્નદાતા એપ્લિકેશન | અન્નદાતા એપ્લિકેશન ની ગાઈડલાઈન