Bahujan Editor - બહુજન એડિટર



જયભીમ 🙏 સ્વાગત છે તમારું એક બિન રાજકીય ,બિન ધાર્મીક અને જ્ઞાતિ જાતી થી ઉપર ઉઠી માનવતાના હિતાર્થે રાષ્ટ્રના નેતૃત્વને ઊંઘ માથી જગાડતા એક સ્વતંત્ર પ્લૅટફૉર્મ પર., આ એ પ્લેટફોર્મ છે જ્યાં રાજકિય શીર્ષ નેતૃત્વને સત્તાની શેહ શરમ અને ડર રાખ્યા વગર સીધા સવાલ પૂછાય છે અને ધર્મના બની બેઠેલા સ્વઘોશિત ધર્મના ઠેકેદારો અને રક્ષકોને પણ હકિગતથી વાકેફ કરાય છે.

અમારો હેતુ સમાજને વિચારશીલ, તર્કબદ્ધ અને માનવીય બનાવવાનો છે. અમે ઇચ્છીએ છીએ કે લોકો સ્વતંત્ર રીતે વિચારતા થાય,સવાલ પૂછતા થાય અને જવાબ માંગતા થાય તેમજ પોતાના હક પ્રત્યે જાગૃત થાય અને પોતાની ફરજો પ્રત્યે સભાન બને.
આવો મળીને આ અભિયાનને સફળ બનાવીએ સમાજને પક્ષ ભક્તિ, વ્યક્તિપૂજા, અંધશ્રધ્ધા,પાખંડ અને દંભ માથી મુક્ત કરીયે તેમજ સહજ નૈતિકતા અને માનવીય મૂલ્યો અને અભિગમને પ્રોત્સાહિત કરીએ.

જયભીમ જયભારત 💙🙏