SonamJethwa
Sonam Jethwa .. જય માતાજી.
અમારી ચેનલ માં તમારું સ્વાગત છે..
આ ચેનલ ઉપર દરરોજ daliy vlog જોવા મળશે..
આ ચેનલ ની અંદર તમને
Mini vlogs
life styal vlogs
દેશી vlogs
farmer vlogs
ફેમેલી vlogs
Travling Vlog
Food vlogs
Fitness vlog
ગુજરાતી રેશિપી vlogs
જોવા મળશે
Uplod time :- બપોરે. 1 : વાગે
Short video :-રાત્રે. 9.30 વાગે
તો અમને ગુજરાતી તરીકે સપોર્ટ કરજો..
તો અમારી ચેનલ માં પેલી વાર આવ્યા હોય તો ચેનલ
subcribe કરતા જજો..
અને હા ઘંટડી દબાબવા નું ભૂલતા નય... હો
જય માતાજી..સહકાર બદલ આભાર
Lost of family ❤️
દક્ષ એ પપ્પા સાથે પ્રેન્ક કર્યો || કરંટ વાડી પેન || #prank #stationarylover #stationary
દક્ષ ને યુરિન બેગ કાળી તો ભાઈ ને બોવ ગુસ્સો 😡 આવ્યો આખું હોસ્પિટલ માથે લીધું 😩
જેનું ભાઈ એ વરુ ના નખ બનાવ્યા || દક્ષ ને બિસ્લેરી પાણી 💦 પીવાનું કીધું ડૉક્ટર 🧑⚕️ ||
દક્ષ ને emergency ના હોસ્પિટલ માં લઈ ગયા 😥😥|| #hospital #hostellife #surgery || #operation
જેનીશ ને માથામાં વાગ્યું || નાની એ દક્ષ ને સ્પોન્ચ કર્યો || આજે તો મમ્મી ને બોવ શોપિંગ 🛍️ કરાવી
દક્ષ ની ફેવરેટ પાણીપુરી બનાવી || જેનીશ માટે લાઈટ વાડી કાનપટ્ટી લાવ્યા || daksh mate panipuri banavi
જેનું ભાઈ પ્રાણી સંગ્રહાલય માં જવા માટે રડે છે // jenu bhai zoo ma java mate rade che 🥲
જેનું ભાઈ માટે મેજિક પેન્સિલ ✏️ 🤡આવ્યા // jenu bhai mate magic pencil lavya 😁
પનીર નું શાક બનાવ્યું// જેનીશ માટે નવી ફ્લાઈંગ ડીસ લાવ્યા 😁
જેનું ભાઈ આજે બોવ રડ્યા / Jenu bhai aje bov radya 🥲
દક્ષ જેનીશ એ આજે ઘર માં તબાહી મચાવી😀// daksh jenish a ghar ma tabahi machavi 🥲
દક્ષ ને યુરિન માં બ્લડ આવ્યું 😥|| મૂવી જોવા ગયા//.Urine Ma blood Avyu//movie Jova #movie#hospital
દક્ષ નું નવું પ્રિન્ટર બગડેલું આવ્યું // online મંગાવ્યું હતું //. જેનિશ ને હોસ્પિટલ લઈ ગયા
જેનું ભાઈ ને કાન માં નથી સંભળાતું 😩// દક્ષ ને બા એ મસ્ત ફ્રેશ કર્યો
મમ્મી એ દક્ષ ના માથે થી લોટો વાડી ને ચાર રસ્તે મુકિયાવી 😁
દક્ષ ને અચાનક યુરિન બંધ થઈ ગયું. 😥// ઈમરજન્સી માં હોસ્પિટલ લઈ જવો પડ્યો 😭
દક્ષ હોસ્પિટલ જવાની ના પાડે છે 😥// ડ્રેશિન ની બીક લાગે છે
દક્ષ આજથી એકલો ચાલતો થઈ ગયો // કાનમાં શંભડાતું બંધ થઈ ગયું 🥲//
દક્ષ ને ઓપરેશન કરાવ્યું છે તો સૂઈ નથી શકતો 😔😔// જેનીશ દક્ષ ને બોંવ હેરાન કરે છે
દક્ષ બોવ હેરાન થયો 😥#hostellife #hospitality #hospital
દક્ષ ને surgery કરાવી // શેની surgery કરાવી? #hospital #hostellife #hospitality
ડાકોર વડતાલ સોખડા મંદિર દર્શન #dakortemple #vadtal #dakor
મહાકાલેશ્વર ઉજ્જૈન ફૂલ એન્જોય ટ્રીપ|| દક્ષ જેનીશ એ ખૂબ મજા કરી#ujjainmahakal #mahakal #mahakaleshwer
ૐ કારેશ્વર જ્યોતિલિંગ // જેનીશ ભાઈ એ બોટિંગ માં બોવ મસ્તી કરી // જેનીશ ને ડર લાગતો હતો 😍
Omkareshwar Mahadev Ujjain #ujjain
જેનુ ભાઈ નું મેજિક // દક્ષ જેનિશ ના મામા મામી આવ્યા ભાઈ બીજ કરવા 😊😍
દિવાળી celebration કરી ને સવારે ૫ વાગે ઘરે આવ્યા 🙂🙂
જેનિશ એ ફટાકડા આખા ઘર માં ફેલાવ્યા //બાજુ વાળાની રંગોળી બગાડી નાખી🫣
કેરેવાન ગ્રીન રિસોર્ટ ફૂલ એડવેન્ચર એક્ટિવિટીસ ફૂલ મસ્તી ધમાલ. Daksh classes picnic. 
જેનીશ ગાડી ઉપર સૂઈ ગયો || બર્થડે પાર્ટી 🥳// jenish gadi upar sui gyo// birthday party #birthdayparty