Radhe Agri Center

ખેડૂત મિત્રો માટે ખુશખબર!
હવે તમામ પ્રકારની કૃષિ સંબંધિત માહિતી જેમ કે:

નવા કાયદા અને તેના ફેરફારો

સરકારી સબસીડી વિશેની માહિતી

આધુનિક ખેતી ટેક્નોલોજી

અને અન્ય ખેડૂતલક્ષી ઉપકરણો અને સહાયકારી યોજના


આ બધું તમને રાધે એગ્રી સેન્ટર ની YouTube ચેનલ દ્વારા સરળ ભાષામાં મળશે.

આજેજ સબ્સ્ક્રાઇબ કરો અને ખેતીને બનાવો વધુ ફાયદાકારક!