Kalpesh Bandodiya Vlogs

Thank You For 65K Subscribe 🎯
કેમ છો મારી યૂટ્યુબ ફેમિલી તમારા પ્યાર અને સપોર્ટ તે 60 કે સસ્ક્રાઇબ કમ્પ્લીટ કરવાના છે બધાયને જય માતાજી બાપા સીતારામ જય દ્વારકાધીશ જય માં મોગલ હર હર મહાદેવ આપણે ચેનલમાં ફેમિલી બ્લોગ અથવા લાઇવ વિડિયો આ ચેનલમાં આવશે આપણે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો અથવા ડેલી લાઈવ વિડિયો જોવા માટે બપોરે બારોટ થી 3:00 વાગ્યે સુધી એક્ટિવ રહેશો અને સાંજે 6 થી 9:00 વાગે સુધી લાઈવ વીડિયોની અંદર એક્ટિવ રહેવાના છે એટલા માટે આપણે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેટલા પણ મારા મિત્રો છે અને બહેનો છે એને હું કહેવા માગું છું કે આપણે ચેનલમાં લાઈવ વિડીયો અથવા ફેમિલી બ્લોક વિડીયો અપલોડ કરવાનો આવશે અને તમે પ્યારા અને સહકાર આપજો હું શું કલ્પેશ ભંડોળ યૂટ્યુબ ચેનલ આઠ સાલ થી મહેનત કરો છો પણ હજી સુધી સક્સેસ નથી મળ્યો એટલા માટે હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે મને સહકાર અને સપોર્ટ જરૂર છે તમે નાના માણસને ઇન્કાર ના કરતા કેમ કે હું એક આદિવાસી શું અને ખેતીવાડીમાં કામ કરું છું પણ હું રહેવાસી છું મધ્યપ્રદેશનો અથવા મને ગુજરાતી ભાષા આવડે છે અને હિન્દીમાં પણ હું બોલું છું અને આદિવાસી લેંગ્વેજ